________________
ચૌદમી સદી [૨૯]
જ્ઞાનાચાર્ય વિચારણીય છે.] ૩૪૦, અજ્ઞાત (૭૧૧) ગિરનાર તીર્થ સ્તવન ગા. ૬ આદિ- ગિરિ ઉજિત ફૂગરિ જઈસુ, વદિસુ નેમિકુમાર,
ઈય સંસારુ સમુદ્ર તરવિણુ, પાવિસુ મારેય દુવારો. અત – પૂરવ ધરમિણિ ઇઉ માણઈ પ્રભુ, વનિતડિય અવધારિ,
ઈસુ સંસાર ખરી નિવીની, આવણુ ગમણુ નિવારિ. ૬ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૧૨) ગિરનાર તીર્થ સ્તવન ગા. ૫ આદિ- હિવ આસાટુ પહુતઉ હિલિ એ, પાઉસ પહિલઉ માસુ,
અંબરિ જલહરુ ઉદયલિ હલિ એ, ગેયલિ રાસ રમેસુ. ૧ અંત – મિલિહેણિ સહિય સમાણિય હિલિ એ, કુસુમહ કરડુ ભરેલુ,
નિસિ જિણ પૂજા કરાવિસુ હિલિ એ, ભવસંસારુ તેરેસ. ૫ (૧) અભય જન ગ્રંથાલય.
[જમણૂકરચનાએ ભા.૧, પૃ.૫૪-૫૫.] ૩૪૧. અજ્ઞાત (૭૧૩) રાવણ પાર્શ્વનાથ વીનતી ગા. ૯ આદિ- રાવણમંડણ પાસ જિણ, પશુમઉં તુહ પય સામિ,
મહુયર કેતકિ કુસમ જિમ, મણ લઉં તુડ નામિ. ૧ અંત - કલિ કાપદ્મ પાસ જિણ, પયડઈ તુહ પય સેવ,
દેવચંદસૂરિ૫મુહ, પાવ પંક ગય લેવ. રાવણમંડણ ભવભયખંડણ, પાસ જિસેસર પથકમલ.
જે તુઝ નમસિઈ ભત્તિઈ પસંસઈ, તે નર પાવઈ સુહ અમલ. ૯ (૧) અભય જૈન ગ્રંથાલય.
[જૈમગૂકરચનાએ ભા.૧ પૃ.૫૬. ત્યાં દેવચંદ્રસૂરિને કર્તા ગણવામાં . આવ્યા છે, પરંતુ “દેવચંદ્રસૂરિપ્રમુખ' એટલે દેવસુંદરસૂરિ વગેરે એ અન્વય છે તેથી કૃતિ અજ્ઞાતકર્તાક ગણાય. ૩૪ર, અજ્ઞાત (૭૧૪) જિનસ્તવના ગા. ૧૭ આદિ – નમિ ૨ નરપેવર સિરિ, હરમણિ અચ્ચિયં,
Jaih Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org