SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૩૨૪ અજ્ઞાત (૬૭૯) ચતુર્વિશતિ તીર્થકર નમસ્કાર ગા. ૨૫ આદિ – દેવ તિહુયણ પણ પથકમલ કમલાયર, કય ચલણકમલ ગમ્ભ સમવન સામિયા વિહાર, પઢમ જિણ પઢમ ધમ્મ ધુર ધરણ ઘેરિયં, અાવઈ ગિરિવર સિહર સેહર પરિસ પહાણ, તાહ (હક્રિય ભવજલહિ જે ને કિયા તુહ આણ. અંત – ઈય નિમ્મલ ગુણગણું વધુમાણ, પહુ પર્ણય પાયકમલાણું, આ સંસાર સેવા મહુ દુજ જિણિંદ ચંદાણું. (૧) સં.૧૩૮૫ લિ. એસ. ભં. [જેમ_કરીનાએ ભા.૧ ૫.૩૭. કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે.] ૩રપ. અજ્ઞાત (૬૮૦) માતૃકા બાવની ગા૦ ૬૪ આદિ – ભલે ભણું માઈ ધુરુ જોઈ, ઘમ્મહ મૂલુ સુ સમતુ હેઈ, સમકતુ વિણુ જા ક્રિયા કરેઇ, તાતઈ લેહિ નીરુ થાઈ. ૧ અંત – એહુ વિચાર હિયઈ જે ધરd, સૂધ ધમ્મુ વિચારિણ કરઈ, સુહગુરુ તણા ચલણ સેવંતિ, તે નર સિદ્ધિ સુખુ પાર્વતિ. ૬૪ જઈ સંસારુ તરેહ કરઉ, સતગુરુ તેણુ વયણ અણુસહુ, જઈ સંસારહ કરિસઉ છેટુ, સુદ્ધ ધમ્ વિચારિઉં લેહુ. ૧ આંચલી છે : છે (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમકરચનાએ ભા.૧ ૫.૩૮.] ૩ર૬. વીરપ્રભ મુનિ (૬૮૧) ચંદ્રપ્રભ કલશ ગા. ૧૬ આદિ- અસ્થિ અહી ભરહિ વર નયરિ ચંદાણુણ, જલ્થ રેતિ નર નારિ ચંદાણા, કરઈ નહિં ૨જજુ મહાસેણુ પુણવીસરો ચંગ ચરિંગ બલ કલિઉ નય ઈસરે. અત – સડૂઢ સગુણધ્રુ જે હવહિં ચંદ૫કું, વિહિય મુહાસ બહુ તે સહય કુપહં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy