________________
મહત્વની શુદ્ધિવૃદ્ધિ [અહીં મહત્ત્વના મુદ્રણદોષે કે સંપાદનની શુદ્ધિ ઉપરાંત કેટલીક પાઠશુદ્ધિ પણું દાખલ કરી છે. આ મુજબ ગ્રંથમાં પહેલેથી જ સુધારા કરી લેવા ભલામણ છે, જેથી અશુદ્ધિઓથી દેરવાઈ જવામાંથી બચી શકાય.
જૈન ગૂર્જર કવિઓની પ્રથમ આવૃત્તિમાં કૃતિઓના ઉદ્ભૂત ભાગોમાં ઠીકઠીક અશુદ્ધ પાઠ દેખાય છે. એનાં કારણે ઘણું હોઈ શકે. મૂળ હસ્તપ્રત ભ્રષ્ટ પાઠવાળી હેય, શ્રી દેશાઈને વાચનદોષ થયે હેય કે ગ્રંથમાં મુદ્રણના દેષ રહી ગયા હોય. આથી પાઠશુદ્ધિનું ક્ષેત્ર ઘણું મોટું ને અઘરું બની જાય છે. એ ઘેડું જોખમી પણ ખરું કેમકે એ જૂની ભાષાની સજજતા માર્ગ અને મૂળ હસ્તપ્રત આપણી પાસે ન હોય ત્યારે આપણે ભળતી રીતે સુધારી નાખીએ એવું બને.
અહીં એવા પાઠોની જ શુદ્ધિ સમાવી છે જે સ્પષ્ટ રીતે ભ્રષ્ટ લાગ્યા છે કે જેની શુદ્ધિ ઘણું સહજ રીતે થઈ શકી છે. ખાસ કરીને શબ્દસંધિને ફેરવવામાં તે કશું બેટું નથી હોતું. તેમ છતાં સુજ્ઞ જને જે સ્થાનેએ જાતે જ સુધારા કરી લઈ શકે તેમ છે તેવાં સ્થાને તો અહીં ટાળ્યાં જ છે. પાઠશુદ્ધિ પાછળ ડો. ભાયાણુને અત્યંત સભાવભર્યો શ્રમ પડે છે તેની સાભાર નેંધ લેવી જોઈએ.
વૃદ્ધિમાં કેટલીક પાછળથી સૂઝેલી કે મળેલી માહિતી સમાવી છે.' ૫. શુદ્ધિ
૨/૩૧ આરાહિલઈ ૧/૫ મમ્મહ માણ
૬/૪ તિયુદ્ધરણું સ ૧/૬ વિહલિયજયુહા
૬ ૬ પાલિતુ દડૂઢ ૧૯ અનુ છિદહિં
૬/૨૪ માઉસાલિ સુમઈ સીયલરઉ ૧૧૧ પર મહુ
૯૪ પુર વિષ્ણુ ૧/૧૩ રત્નત્રય
૯/૧૭ સલહિજએ ૨/૨૮ ઉબહુ
૯/૨૬ જાખુ જુ આછઈ ૨/ર૯ કિ ન
૧૧/૧૦ અનું સંકિઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org