SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપ્રભસૂરિશિષ્ય [૧૪] જૈન ગૂર્જર કવિએ ૧ (1) અભય જૈન ગ્રંથાલય. પ્રકાશિતઃ ૧. પરિષદ પત્રિકા. [જેમણૂકરનાએ ભા.૧ પૃ.૩૧.] ૩૧૮. જિનપ્રભસૂરિશિષ્ય (ખ) [જિનસિંહસૂરિશિષ્ય જિનપ્રભસૂરિ આચાર્ય પદ સં.૧૩૪૧. મહમદ તકલખ સં.૧ર૮૨–૧૪૦૭.] (૬૭૦) + જિનપ્રભસૂરિ ગીત ત્રય (૧) આદિ – કે સલઉ ઢીલી નજરુ છે, કે વરનઉં વખાણ એ, જિનપ્રભસૂરિ જગ સલહીજઇ, જિણિ રંજિઉ સુરતાણ એ. ૧ અંત – ઢેલ દમામ અરુ નીસાણ, ગહિરા વાજઈ તૂરા એ, ઇણ પરિજિસુપ્રભસૂરિ ગુરુ આવઈ, સંધ મારહ પૂરા એ. ૬ (૨) આદિ- ઉદયલે ખરતરગચ્છ-ગણિ, અભિનવઉ સહસકરે સિરી જિણુપ્રભસૂરિ ગણહરે, જગમ કલપતરો. ૧ તેરપંચાસિયાઈ પિરા સુદિ આઠમિ સણિહિ વારો, ભેટિઉ અસપતે મહમદે, સુરિ ઢોલિય નારે. ૨ અંત - સાનિદિ પઉમિણિ દેવિ ઇમ, જગિ જુગ જવવંતા, નંઉ જિણુપ્રભસૂરિ ગુરે, સંજસિરિ તણુઉ ક. ૧૦ (૩) અન્ય ગીત (૧) સં.૧૪ર૦ આસપાસ, અન્ય રચનાઓ સાથે, બ્રડ જ્ઞાન ભં, બીકાનેર. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૧૧-૧૨. [જૈમગૂકરના ભા.૧ પૃ.૩૧-૩ર.] ૩૧૯. જયધામ (ખ૦ જિનકુશલસૂરિશિષ્ય) | જિનકુશલસૂરિને આચાર્ય કાળ સં.૧૩૭થી સં.૧૭૮૯. (૬૭૧) પિનકુશનસૂરિ રેલયા ગ. ૧૦ આદિ- ધનુધનુ જેહ મતિવર ધનુ જયતલ દેવિય ઇથિય ગુણ સંપન્ન, હ તણુઈ કુલિ અવયરિ૩ પરવાઈયા ગંજણે સિરિ જિણ કુશલમુહિંદ. ૧ અંત – સિરિ જિણચંદ્રસૂરિ સીસુવર સીલ સંભૂસિવિંદડિ જે વિચાર, તે નર નરસુર સિદ્ધિ સુહ તવ ચરણ સંસાહિય પાવહિં નાણું અપારુ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy