________________
સહજાન
[૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧
ચિરહ રંગ, ચારિતુ નિમેલુ પાલિવિણ ત નર અનુ નારિય પાવઈ સિવ
સુહ ગિ. –રેલુય ભાસ શ્રી જિનચન્દ્રસૂરિ પદાનિ સર્વાધ્યપિ ચારિત્રગણિકૃતનિ.
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૨૯.] ૩૧૫, સહજજ્ઞાન (ખ૦ જિનચન્દ્રસૂરિશિષ્ય) (૬૬૭) [+] જિનચન્દ્રસૂરિ વિવાહલ ગા. ૩૫ આદિ – તહિ સુ જાઓ કુલે નયરિ તહિ નિવસએ, નારયણ મંતિ
કેહાભિલા. ૩ વિવિહ વિન્નાણુ વર ધમ્મ કમ્મ જયા, રેહએ રૂવધર ગેહ લછી, સીલગુણ ધારિણું તાસુ સહચારિણી, સરસઈ મુહુર ગુણિ વિણ
વાણ. ૪ અંત – એહુ જુગપવર વીવાહલઉ જે પઢઈ, જે દિયઈ ભાવિયા રંગભરે,
તાણ સાસણ સુરા હૃતિ સુપસન, સહજાન મુનિ ઈમ ભણએ. ૩૫ (૧) અભય જૈન ગ્રંથાલય. [પ્રકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૭ અંક ૧૨.]
[જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૧૮.] ૩૧૬. જિનચન્દ્રસૂરિશિષ્ય (ખ) (૬૬૮) યુગવર ગુરુ સ્તુતિ ગા.૬ આદિ– દેધાકુલિ સિરિ દેવરાય, મંત્રી સુપસિદ્ધઉં,
કેમલદેવિ કલર તાસુ, સીલહિ સુપસિદ્ધ3. તાણ પુર સિરિ ખંભરઉં, બાલુવિ ગુણસારુ, લઈયે દિકખ ગુરુ રાય પાસિ, સિકખાઈ કિરિઆયરુ. જાવાલિ નયરિ વીરહ ભુવણિ, જિણપબેહ ગુરુ ચવાઈ,
જિણચંદ્રસૂરિ તસુ નામુ ધરિ, ગુરુ ઉચછવિ નિય પય હવાઈ. ૧ અંત – ગણહર સુહશ્ન સામિય પમુડ, દુસહસૂરિ પજચંતિ,
વંદે કય કલાણે, ગુણપહાણે ગુરુવિહાણે. (૧) અભય જૈન ગ્રંથાલય. [ જેમણૂકસ્યનાએ ભા.૧ પૃ.૨૯-૩૦. કૃતિની ભાષા અપભ્રંશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org