SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ફેર [૪૧૦] જૈન ગૂજર કવિએ : ૧ ઝિંગ સારુ શ્રી ચન્દ્રકુલિ ગયણિ ભાણુ સિયિાદેવિ કુખિ ઉપ્નઉ ગુણુહ ભંડારુ. ૧ અંત – એસઉ ગુરુ જિણખેાધસૂરિ જો પણમએ, અવિચલ ભાવિહિ જો સુમરૈઇ, ફલે! દુલહે પઉમરચણુ મુતિ ઇમ ભણુએ સામવંછિ તુરિ લહેઈ. ૧૦ (1) અભય જૈન ગ્રંથાલય, [જેમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૨૫-૨૬. કૃતિની ભાષા અપભ્ર ંશપ્રધાન જણાય છે. ૩૧૧ ૩. ફેર (ખરતર૦ જિતચન્દ્રસૂરિભક્ત) આ કવિના ‘દ્રવ્યપરીક્ષા' (મુદ્રાશાસ્ત્ર), ધાતાત્પત્તિ', ‘રત્નપરીક્ષા', ‘ગણિતસાર', ‘વસ્તુસાર' અને ‘જયતિષસાર' વગેરે પ્રાકૃત ભાષાના ગ્રંથ ઉલ્લેખનીય છે. (૬૬૨) + યુગપ્રધાન ચતુઃકિા ગા. ૨૮ સ.૧૩૪૭ કન્નાણા આદિ– સયલ સુરાસર વદિય પાય, વીરતાહ પણુવિ જગતાય, સુમરૈવિષ્ણુ સિરિ સરસઈ દેવ, જુગવર ચરિઉ ણિસુ સંખેવિ. ૧ અત સધ હિંઉ ફેરૂ ઇમ ભણુઈ, ઈત્તિ: જુગપહાણુ ો ચુણુઇ, ૨૮ પઢઇ ગુણુઇ નિય મણિ સુમરેઈ, સા સિવપુર વર-રજ્જુ કરેઈ, ૨૬ તેરહ સઇતાલઈ (૧૩૪૭) મહ માસિ, રાય-સિહર વાણુાયિ પાસિ ચંદ્રતણુમ્ભાવ ય ચઉપહ, કન્નાણુઇ ગુરુત્તિહિ કહિય. ૨૭ સુરગિરિ પંચદીવ સવ્વુવિ, ચ'દ્રસૂરિ ગહ રિકખ જિવેવિ, રયણાયરધર અવિચલ જામ, સંધુ યઉબ્ધિહનઃઉતામ, પ્રકાશિત ઃ ૧. રાજસ્થાન ભારતી વર્ષે ૬ .૪. ૨. પ્રકા, જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સુરત, પત્રાકારે. ૩. રત્નપરીક્ષાદિ ગ્રંથ સપ્તક. [મણૂકરચનાએં ભા,૧ પૃ.૨૬. કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે.] ૩૧૨. લખમસીહ (ખ॰ જિનચંદ્રસૂરિભક્ત શ્રાવક) જિનચંદ્રસૂરિના આચાર્ય કાળ સ.૧૩૪૧થી ૧૩૭૬ (૬૬૩) જિનચદ્રસૂરિ વના રાસ (ઐ.) ગા. ૪૭ આદિ – પાસ જિજ્ઞેસર વીતરાહુ, પણમેવિષ્ણુ ભત્તિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy