________________
લક્ષમીતિલક
[૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ઉયહિ જામ જલુ રહઈ ગયણિ જામ મહ વિણેસરુ, તામ પયાસિક સૂરિ ધમૂ જુગપવરુ જિસરુ. વિહિ સંધુ નદઉ દિણણ દિણ, વીર તિત્યુ થિરુ હેઉધર, પૂજન્તિ મારહ સયલ તહિ કલ્વ પતંતિ નારિ-નર. ૮
–ઇતિ ષટ્રપદમ. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જન કાવ્યસંગ્રહ.
[જેમણૂકરચનાઓં ભા.૧ પૃ. ૧૩–૧૮. કૃતિઓની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૯. લક્ષ્મીતિલક (ખ. જિનેશ્વરસૂરિશિ.)
ઉપાધ્યાય લતિલક મોટા વિદ્વાન હતા. એમણે સં.૧૩૧૧માં ડાહાદનપુરમાં “પ્રત્યેક બુદ્ધ ચરિત્ર' (સં. ૧૦૧૩૦) તથા સં.૧૩૧૭માં જાલોરમાં એમના ગુરુ જિનેશ્વરસૂરિકૃત “શ્રાવકધર્મપ્રકરણ” પર બૃહદ્ વૃત્તિ (ચં. ૧પ૧૩૧)ની રચના કરી હતી. (૬૫૭) + શાન્તિનાથ દવ રાસ ગા. ૬૦ સં.૧૩૧૦ લગભગ આદિ – સંતિ જિણેસર ચરણકમલે કમલહ આવાસુ,
ઉત્ત સિય નિય ઉમંગ સુરહિયદસ આસુ. સવણ મદ્દ સવુ ચરિઉ તાસુ વિરમું સંખેવી,
નાચહુ ભવિહુ ભાવ સારુ સિંગાર કરવી. અંત – એહુ રસ જે દિતિ, બેલા ખેલી અઈ કુસલ,
બંભસંતિ તહ સંતિ, મેઘનાદુ વિ તલ કરઉ. એહુ રામુ બહુ ભાસુ, લછિતલય ગિણિ નિમયઉં, તે લહતિ સિવવાસુ, જે નિયમણિ ઊલટિ દિયહિ. ૫૯ મહિ કામિણિ રવિ ઈદુ, કુન્ડલ જુલિણ જાસ હઈ, તામ સનિ જિણ ચંદુ. અનુબંઉ સુવિ ચિરુ જયઉ. ૬૦
પ્રકાશિત ઃ ૧. સંમેલનપત્રિકા ભા.૪૭ અં.૪. [૨. પ્રાચીન ગૂજર કાવ્યસંચય.
[જૈમગૂકરચનાએ ભા.૧ પૃ. ૩. કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે.] ૧૭. સેમમૂતિ
[જુઓ આ પૂર્વે પૃ.૧૫.] (૬૫૮) ગુર્વાવલી રેલુઆ ગા. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org