SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ દેહુણ [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ –ઈતિ પ્રાકૃતગાથા વૈરાગ્યમયઃ (૧) ૫.સં. ૨-૧૬ (૧૮), મુ. સ્ટે, લા. ન. ૧૮૯૫. ૩૨૬/૨૩૪૩. [જેહા પ્રોસ્ટા પૃ. ૪૭૪.] ૩૦૭. દેહણ દેવેન્દ્રસુરિની આજ્ઞાથી રચિત. જે દેવેન્દ્રસૂરિ “કર્મ ગ્રંથના પ્રસિદ્ધ રચયિતા હોય તો એમને સમય સં.૧૩૦૦ લગભગ છે. (૧૭) + ગયસુકમાલ રાસ ગા. ૩૪ આદિ– પણ મેવિણ સુદેવી સુય રણ વિભૂસિય, પુWય કમલ કરીએ કમલાસ િસંઠિય. પભણુઉં ગયસુકુમાર ચરિતુ પુષ્યિ ભરતખિત્તિ જ વિત્, અંત – સિરિ દેવિંદસૂરિંહ વણે, ખમિ ઉવસમિ સહિયઉં, ગયસુકુમાલ ચરિત્ત સિરિ દેહણિ રઇવઉ. ૩૩ એહ રાજુ સુયડેયહ જાઈ, રકખ9 સયલ સંધુ આંબાઈ, એહ રાસ જે દેસી ગુણિસી, સો સાસય સિવ સુખોં લહિસી. ૩૪ (૧) જેસ. ભં. પ્રકાશિત ઃ ૧. રાજસ્થાન ભારતી વર્ષ ૩ અં. ૨. [૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] જેમણૂક રચનાઓં ભા.૧ પૃ.૨૨. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] વિક્રમ ચૌદમી સદી ૧૩. જિનેશ્વરસૂરિ (ખ૦ જિનપતિસૂરિશિષ્ય) [જુઓ આ પૂર્વે પ.૧૨.] (૬૪૮) [+] મહાવીર જન્માભિષેક ગા. ૧૪ આદિ – સિદ્ધસ્થ મહાનર રાય વંશ, સર રાવ હંસ મુણિ રાયહંસ, તેલુનાહ જુગદીહ નાહ, જય ચરમ જિસર વીરનાહ. ૧ તુહ મજણ જે જિણ કુણહિ ભવ્ય, તે પાવઈ સંપઈ નાહ સવ્ય, ઉછિન્ન રુદ દારિદ્દ કંદ, પણયામરવિંદ જિર્ષિદ ચંદ. ૨ સાધન પુન સુકયત્ન વીર, સિરિતિસલદેવિ જસુ ઉરિ ધીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy