________________
ર
અમરપ્રભસૂરિશિષ્ય [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧
ચન્દ્રજસે કમર સેવંતી, ગમઈ દી સા બહુ ગુરુવંતી. ૭ અહ જાલતરિ ઇસિ હસંતી, ઉરિ એકાવલિ હારૂ વહેતી, કરયલિ લીલાકમલુ કરંતી, કલકંઠી જિમ કિપિ ભણંતિ. ૮ ઈણિ પરિ પેખઈ મણિરહ રાઓ, હા ધિગુ પેખઈ કમ વિવાઓ, પિખિલ મયણ મુહ રમણસરૂ, તે સારૂ જિમ નહાસિક નરેસરૂ. ૯ જ નવિ ડેય પુરાણ સુણીજ, જ ચિય પામરિ લેઈ સીજઈ, તપિ નરેસર મંડિઉ કજૂ, પખ૩ માયણ મહાભડ રજૂ. ૧૦ કુલિ કમલેહિમ બુદ્ધિ કરંત, નિયગુણુ વલ્લી અગ્નિ દતઉ,
હાહારત તિહુયણિ પાવતઉ, મણિરહુ મયણ મંદિરિ પત્તઉ. ૧૧ અંત – જિગુહરિ પૂજિઉ મહિલનાડુ, પવતિનું પણુએઈ,
મિહિઉ વાલહ તણઉ નેહુ, તઉ દિકખા લઈ. કુમરહ સલહ જિસુહ વયણિ પડિહુ કરંતી, કેવલનાણું ધરેવિ મયણ, સા સિદ્ધિ પદ્દતી. સયલહ યણહ વકર ણ, જિવ મૂલુ ન જાએ, તિમ જિમ સાસણિ સીલરયાણું કવિ કહણ ન માએ, વીર જિણેસર જામ તિલ્થ, અનુસૂરૂ પયાસઈ, તા ચિરૂ નંદઉ એહુ ચરિઉ, અનુ મયણ મહાસઈ.
–મયણરેહા રાસ સમાપ્ત . પ્રકાશિત ઃ ૧. હિંદી અનુશીલન.
[જૈમગૂકરચનાએ ભા.૧ ૫.૨૦.] ૩૫. અમરપ્રભસૂરિશિષ્ય (ધર્મસૂરિ પદે આણંદસૂરિશિ૦ ) (૬૪૫) સંખવાપીપુરમંડન શ્રી મહાવીર સ્તોત્રમ ગા. ૨૧ આદિ- સિરિ સિદ્ધસ્થ નરેસર નંદણ ગુણનિલય,
પણુય ભવિયણ જણ દેસિય સાસય પય, દુરિય દુરત દવાનલ વિજઝાવણ જલય, તિહુયણ મણ આણંદણ વીર નિણંદ તયા. જણમણ ચિન્તિય પૂરણ સુરતઃ સમાચરણ, પુવ ભવંતર સંચિય કલિમલ અવહરણ, સખવાવિપુરમંડણ ખંડણ ભવભયહ.
વળમાણુ જિવાઈ જય પામિવિય પરમસુહ. અત – અવણિ વર રમણિ ૨મણીય સુર સુન્દર,
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org