________________
તેરમી સદી [૩૫]
અજ્ઞાત વાલાણિ લિએ મ િસગુરિ, રાસલ અગુબ્બમુ. ગુરુ પારત, અગમહિ ભતુ, જિયન્તસૂરિ ફુહુ ઉચ્ચરિવિ,
દુપસહુ જવ વઢિયઈ સુહુ, તુજ ધમ્મુ કમિ કમિ કરિવિ. ૧ અત – અજુ દિવહુ સયધુ, અજજ નર વનું સુહાવ8,
અજજુ વારુ રમણીઉ, અજજુ સંવરુ આવઉ. અજુ જેઉ જયવંતુ, અજજી મહુ કરણ પિયં કરુ, અજજુ મિતુ સુહ મહg, અરજુ ગહ-રાસિ સુ કરુ. સત્યુ અજજુ લેયણ જલુ, હિંઅઈ અજુ વઢિયાઈ સુહુ,
ગઉ પાઉ અજજ દૂરંતરિણુ, દિઈ ગુરુ જિણચંદ્ર પહુ. ૮ (૧) પ.સં.૨, અભય જૈન ગ્રંથાલય.
[જેમણૂકરચનાએ ભા.૧ ૫.૫ ૬. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૨૩. અજ્ઞાત (૬૧) + જિનપતિસૂરિ વધામણાં ગીત ગા.૨૦ સં.૧૨૩૨ લગભગ
- આ રચના સાહિત્યિક ભાષામાં નહીં પણ બેલચાલની સરલ ભાષામાં છે. હસ્તપ્રત ૧૭મી સદી પહેલાંની મળતી નથી તેથી ભાષામાં ફેરફાર થયાને સંભવ છે. આદિ – આસી - ભરી વધાવણઉ, આયઉ જિણપતિસૂરિ
જિનચંદસૂરિ સીસુ આઇયા લે,
વધાવણઉ વાવિ સુગુરુ જિણપતિસૂરિ આવિયા લો. આંકણું. મધ્ય – હાલે મહા ઇમ ભણઈ, સંધહ મારહ પૂરિ,
બાહસ બત્તીસા એ, માસિ જેઠહ સુદ્ધિ તીજ હ. જિ. ૮
સિરિમા મહત્તર ઈમ ભણઈ, ઇવ પહુ હાસઈ કાંઈ. અંત – ઘરિધરિ હુઅઉ વધામણ, સરગતિ રંજિયઉ જિણચંદ્રસૂરિ, આસિયા નયરિ વધાવણઉ.
૨૦ (1) અનુપ સંસ્કૃત લાયબ્રેરી.
પ્રકાશિત ઃ ૧. હિંદી અનુશીલન વર્ષ ૧૨ અંક ૧, પાઠભેદે સાથે. [૨. જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૩ અંક ૨ પૃ. ૬૨-૬૪]
[જેમણૂકરચના પૃ. ૭. કર્તા સિરિમા મહત્તરા ગણવામાં આવેલાં પરંતુ એમને ઉલેખ કાવ્યમાં વર્ણવાયેલી પ્રસંગઘટનાના ભાગ રૂપે થયેલો છે, એ કર્તાનામ જણાતું નથી. તેથી કૃતિ અહીં અજ્ઞાતકર્તક લેખી છે. જન સત્યપ્રકાશમાં અગરચંદ નાહટા પણ એને અજ્ઞાતકર્તક લેખતા જણાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org