________________
બારમી સદી
[૩૯૩] જિનદત્તસૂરિશિષ્ય –શ્રી વીરજિનેશ્વરસ્ય પારણકે સમાપ્તમિતિ.
(૧) સં.૧૨૮૬ લિખિત પ્રકરણ પુસ્તિકા, તાડપત્રીય પ્રતિ, મણિસાગરસૂરિ સં., કોટા. (૨) પા.ભં. સૂચી પૃ.૪૧૨.
પ્રકાશિત ઃ ૧. હિંદી અનુશીલન વર્ષ ૩ અંક ૨.
[જૈમગૂકરચનાઓં ભા.૧ ૫.૨. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ર૯૦, જિનદત્તસૂરિશિષ્ય (ખ૦)
જિનદત્તસૂરિ .૧૧૩૨.૧૨૧૧. (૬૨૭) + જિનદત્તસૂરિ સ્તુતિ (ઘ) ૧૬ અપૂર્ણ આદિ – જે અમાણુ સિરિ વહદમાણુ, મય માણુ વિવજિજઉં
સિદ્ધિ પુરધિનિ વાદ્ધમાણુ, ભવપંજરુ ભાંજઉ. લોયાલય પયાસણિક, મુરુ ભયણ દિવાય, સ જિહિંદુ નય અમર વિદુ, વંદિવિ કરુણાયરુ, સંયુણિતિ વીર જુગપવર ગુરુ. ગુરુ ભાવહ સંઠવિય મણું, જિણસાસણ-ગણુંગણુવરણિ, શિવ-પગમણુ મહાસમણુ. ૧ (૧) ૫ ક્ર. પ૭થી ૫૯, અપૂર્ણ, જેસલમેર તાડપત્રીચ પ્રત નં.૧૫૬.
પ્રકાશિત ઃ ૧. યુગપ્રધાન જિનદતસૂરિ પરિશિષ્ટ નં.૩. (૬૨૮) [+] જિનદત્તસૂચિસ્તવન આદિ – સિરસઈ દેવ પસાય કરા ગુરુશ્રી જિનદત્તસૂર
વંદિત્સુ ખરતરગચ્છરયણ સૂર જેમ ગુરુ પૂરી. સંવત ઈગ્યારઈ વરસઈ બત્તીસે જસુ જમ
વાછગ મંત્ર પિતા જણહી બાહડદેવ સરમ્મ. અંત – શ્રી જિનવલભસૂરિપય શ્રી જિનદત્ત મુનીન્દ
વિધનહરણ મંગલકરણ કરી પુન્ય આનન્દ. –ઇતિ શ્રી જિનદત્તસૂરિજી સ્તવનમ્.
(૧) લિ. પં. રત્નપ્રમોદમુનિ શ્રી વિકાનેર મધ્યે સં.૧૮૫૭ વર્ષ મિતે વદિ ૬ દિને. પ.સં. ૩-૧૩, ૫.ક્ર. ૧થી ૨, મુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૪૨૫/૧૯૭૪.
[પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ.]
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૪ તથા જેહા પ્રેસ્ટા પૃ.૩૨૨. પહેલી કૃતિની ભાષા વિશેષપણે અપભ્રંશ જણાય છે. બીજી કૃતિ જેહાપ્રોસ્ટા માં અજ્ઞાતને નામે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org