________________
[કેટલૅ ગગુરા, જૈમગૂકરચનાએ ભા.૧ અને જૈહાસ્યામાં આરંભઅંત સાથે કૃતિઓ નેંધાયેલી છે, તેમાંથી જૈન ગૂર્જર કવિઓમાં જે કૃતિઓ નોંધાઈ ન હોય તેની અહીં પતિ કરી છે. જેમગૂરચનાએ ભા. ૧માં સમાવિષ્ટ થયેલી કૃતિઓને મરુ-ગૂર્જર ભાષાની ગણવામાં આવી છે તેથી તેમાંથી સઘળી સામગ્રીને અત્રે લીધી છે, પણ કેટલોગગુરા તથા જેહાપ્રસ્તામાં સંસ્કૃત, પ્રાકૃત, હિંદી વગેરે ભાષાઓની કૃતિઓ નેધાયેલી છે તેથી માત્ર ગુજરાતી ભાષાની સામગ્રીને જ અહીં સમાવેશ કર્યો છે. જૈન ગૂર્જર કવિઓએ બાલાવબોધોના આરંભ-અંતના ભાગ સામાન્ય રીતે નૈયા નથી ને કેટલોગગુરા તથા જૈડાપ્રોસ્ટાએ નૈધ્યા છે તેથી જેન ગૂર્જર કવિઓમાં સેંધાયેલા બાલાવબે પણ અહીં ફરીને નેધ્યા છે. જયાં કર્તા-કૃતિ જૈન ગૂર્જર કવિઓ'માં આગળ આવી ગયેલ છે ત્યાં કર્તા કૃતિને એ જ ક્રમાંક આપ્યા છે. બાકી નવેસરથી ક્રમાંક આગળ ચલાવ્યા છે.]
વિક્રમ અગિયારમી સદી ૨૮૮. પં. ધનપાલ
મહારાજ ભોજના સભાપડિત. “તિલકમંજરી'ના કર્તા. મહાકવિ શોભનમુનિના ભાઈ. (૬૨૫) + સત્યપુરીય મહાવીર ઉત્સાહ કડી ૧૫ આદિ– જિણવ જેણુ દુદ્દઢ કમ, બલવંતા મોડિયા,
ચઉ કસાય પસરત જેણ, ઉમૂલ વિતાડિયા, તિહુયણ જગડણયણ સહિ, તણું જાસુ ન ભિજજઇ,
* * * * * * * *
--
---
Till
I
in
I
||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org