SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત (ગદ્યકૃતિએ) [૩] જૈન ગૂજર કવિએ : ૧ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૪-૧૫, ભા.૩ પૃ.૪૧૫-૪૧૬ તથા ૧૪૭૭, તે રાસકૃતિએ કેટલીક હસ્તપ્રતામાં જ ગુરુપરંપરાના નિર્દેશવાળી કડીઓ ધરાવે છે તેથી આ પરંપરા પાછળથી દાખલ થઈ હેવાના વહેમ પશુ જાય. ઉપરાંત ખન્ને કૃતિ હસ્તપ્રતામાં કડીસખ્યાને કેટલેક ફરક પશુ બતાવે છે. કર્તા આગમગચ્છના કે તપગચ્છના હેમવિમલસૂરિના પ્રશિષ્ય હાવાનેા ત થયા છે, પણ તપગચ્છના હેમવિમલસૂરિના શિષ્ય લાવણ્યરત્ન પડિત કવિ છે તેથી એમના ઉલ્લેખ હાવાના સાઁભવ વધારે છે. એ રીતે કવિ ૧૫મી સદીના નહીં પણ ૧૬મી સદીના ગણાય. ‘શીલ વિષે શિખામણ સ.' મુદ્રિત છે તેમાં ગુરુપરંપરા નથી. ૨૮૭. અજ્ઞાત (ગદ્યકૃતિએ) (૬૦૧) યોગશાસ્ત્ર મા (૧) સં.૧૫૧૧ ફા. શુ. ૫ રહવાડા ગ્રામે ૫. ધારમૂર્ત્તિગણિશિ. ચદ્રસૂરગણિના લિ, વિ. અ. ના, ભં, સાણંદ, (૬૦૨) પડાવશ્યક ખા (૧) સં.૧૫૧૫ આશ્રિત શુ. ૧ કેપ્ટાણુકનરે ૫.. રત્નહ ંસર્ગા શિ. માણિકમ દિરગણિના લિ. મુ. વિ. શા. સં. છાણી, (૬૦૩) પુણ્યાત્યુદય (સંસ્કૃત સાથે ગુજરાતીગદ્યમિશ્રિત) (૧) ઉપદેશકથાઓ. સં.૧૫૩૫ વર્ષે ૧૩ બુધે પીંપલુધ વાસ્તવ્ય વ્યાસ હૂંગર ની પ્રતિમા લિખિત`. ૫.સ.૪૩, ખેડા.ભં. દા.૩ નં.૧૨૭. (૬૪) અજિતશાંતિ સ્તવ માલા. (૧) મૂલ પ્રાકૃત નંદિષેશ્કૃત, સ.૧૫૩૮ કા. ર્વાદ પ`ચમી સામવારે તપાગણે ભ૦ સેામસુંદરસૂરિશિષ્ય ભ. સામદેવસૂરિશિષ્યમુખ્ય ૫. સંયમ હંસગણિ શિષ્ય. પ.સં. ૬, મ, જૈ. વિ. નં.૫૮૦, (૬૦૫) કલ્પસૂત્ર સ્તબક (૧) સં.૧૫૩૮ આષાઢ શુ. ૧૩ સેાની ગેાત્રે સા. નાથૂ પુ. સા. સદસરણ ભા॰ સિંગરદે પુ સા. દાદા ભા॰ શ્રા. સૂચ નાખ્યા પુત્રે શ્રીવત્સ સત્તુભૂ શ્રીપાલ વસ્તે રૂપચંદ પ્રભુપર સહિતયા નિજ ભાવનયા પુસ્તક લિ. ઉપદેશગŽ દા. શ્રી શાલિભદ્ર મિશ્રભ્ય ઉપકારિત, હું, ભ, (૬૦૬) પ્રશ્નાત્તરરત્નમાલા બાલા૦ (1) મૂલ વિમલકૃત. લ.સ.૧૫૪૩, ગ્રં. ૨૫૦, ૫.સ.૬, સેં. લા ત. ૨૧૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy