SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાચાર્ય [૮] જૈન ગૂર્જર કવિએ ૧ પંચાશિકા'ના અંતની ટૂંકમાં જ્ઞાન તણુછ રસિ રાતા જેહ” એવું છે તેમાં “જ્ઞાન” એ પરથી સંભવિત છે અને તે આચાય જેન હેવાનું સાક્ષર શ્રી કેશવલાલ ધ્રુવ જણાવે છે તે વાસ્તવિક ભાસે છે. સારંગના નામ પર રત્નવિજયના ભંડારની ટીપમાં આ ચોપાઈ નામે “બિલ્પણ પંચાશિકા' નોંધાઈ છે; તે પ્રત હું જોઈ શક્યો નથી; આ સંગ્રહમાં સારંગ નામને કવિ નાંધાય છે કે જે મડાહડગર છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય પદ્મસુંદર અને તેના ગુરુભાઈ ગોવિંદને શિષ્ય છે અને જેણે ભેજપ્રબંધ ચોપાઈ' સં.૧૬૫૧ શ્રા. વ. ૮ જાલોરમાં રચી છે તેના નામ નીચે આ “પંચાશિકા'ને પણ મેં મૂકી છે; પણ તે સંબંધી વિશેષ હકીકત તે પ્રત જોયા પછી મળી શકે. આદિ ચુપઈ. મકરધ્વજ મહિપતિ વણવું, જેહનું રૂપ અવનિ અભિનવું; કુસુમબાણ કરિ કુંજરિ ચડઈ, જાસ પ્રયાણિ ધરા ધડહડઈ. ૧ કે દંડ કામિની તણ ટંકાર, આગલિ અલિ ઝંઝા ઝંકારિ; પાખલિ કેઈલિ કલરવ કરઈ, નિર્મલ છત્ર હેત શિર ધરઈ ૨ ત્રિભુવન માંહિ પડાવાઈ સાદ, છઈ કે સુરનર મંડઈ વાદ? અબલા સૈનિ સબલ પરવરિ૩, હીંડઈ મનમથ મછરિ ભરિ૬.૩ માધવ માસ સોહઈ સામંત જાસ તણુઈ જલનિધિસત મિંત, દૂતપણું મલયાનિલ કરઈ, સુર નર પુનગ આણું આચરઈ. ૪ તાસ તણું પય હુ અણુસરી, સરસતિ સામિણી હઈડઈ ધરી, પહિલૂ કંદપ કરી પ્રણામ, ગરૂઉ ગ્રંથ રચિસિ અભિરામ. પ અંત – આપિ વારૂ એક અવાસ, મણિ માણિક ધન સંપૂ તાસ પૂરવ પ્રેમ બિહિ જણ ઘણુઉ, પાર ન પામિ કવિ તે તણુઉ. ૧૫૧ - કામિ કાજિ કીધ ચૂપઈ, ખંતિ કરી નિરખઉ થિર થઈ; ભણિસઈ બિહણ વાણું તેલ, જ્ઞાન ભણઈ રસિ રાતા જે. ૧૫૨ - (૧) ઇતિ કવિચચૂડામિણ બેલણપંચાસિકા સમાપ્તઃ સંવત ૧૬૨૬ વષે ચે. વદિ ૩ દિને લિખિ. ઈતિ વેલણપંચાશિકા રાસ સમાપ્ત . શ્રી. શ્રી. મૂળ ચોપડાનાં પત્ર ૪૩થી ૫૮ (નિરંક), વૃત્ત ૨૦૫, તેમાં ૧૫ર પાઈ ગુજરાતી, બાકી ભ્રષ્ટ સંસ્કૃત (આશરે ૫૧ વૃત્ત). [આ માહિતી પ્રાચીન કાવ્યસુધા”ની જણાય છે.] (૨) દે. લા. પુ. લા. નં. ૧૧૨૫. [ઉપરના કૃતિપરિચયમાં બે હસ્તપ્રતોને નિર્દેશ છે તે અહી નેંધાયેલી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy