SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાચાય [૩૮૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ કહ્યું, હું પિથીમાં ૮ખનું છે તે બોલું છું. બ્રાહ્મણે જાણ્યું કે આ આંધળી નથી, માટે પરીક્ષા કરવાને બે દુહા કાગળમાં લખીને તેના ઉપર નાંખ્યા. આ દુહા તે નિરર્થક જગત નલિન્યાં વદા ન દ હિમાંશબિંબં”. દુદા-જેણિ અંબુજિ અંબર ચિકું, નિલ ચંદ્ર ન દિઠ તે કમલિનિ કલિમાં રહી. જવારૂ ઘણુ ઘટ્ટ. ૩૭ જેણિ મકિ મહિયલિ થિકી, વિકસતિ નલિણ ન જોઈ, અવનિમાં ડિઇ તે અવતરી, નિશ્ચઈ નિષ્ફલ હેઇ. ૩૮ કુમાર એ તેનો અર્થ વિચાર્યો અને હૃદયમાં રણઝણ રહી. પડદો કાઢી નાંખ્યો ને બ્રાહ્મણને મદન જેવો જોયો. નયણે નયણું મળ્યાં ને દષ્ટિ સ્થિર થઈ. ૯ જજ ટલી ગઈ. કરિ કટાક્ષ લંબઈ શર સમિ, ભચુ ભાવિ કુલાઈ મમિ, ડસણે સરસી અકરા ડસઈ, વલી કુંચકી કરસ્યુ કરાઈ. ૪૩ કુચ કાઢી કડુરઇ કાન, મીંચી મીટિ કરઈ તે સાન, આળસ મેઈ આવઈ જ ભ, નિરતઈ નાભિ દેખાડઈ રંભ. ૪૪ વાર મેઈ લઈ નીસાસ, અબલા કરઈ અધ્યારૂ આસ, માંહે માંઈ મેં કઈ લાજ, પ્રીતિ પ્રગટ થઈ કીધું કાજ. ૪૫ કરઈ કડલ ફીડા દેઈ, ભોગ ભોગવાઈ સુરનાં સેઈ, અંગિ જિ અનંગ તણઉ અભ્યાસ, વિલાઈ પંડિત વિવિધ વિલાસ. ૪૬ ઈમ સુખ સેવઈ કુમરિ એકતિ, જેસી યુવતિ ભવ્યાં ઇકચિંતિ, મનિગમતું માણઈ માનિની, જાણુઈ નહી વાસર-યામિની. ૪૭ સરખિ વેસિ સરુપ સુજાણ, પંડિત રાતુ પુત્રી રાણ, ઇમ લીલા આવાસ મઝારિ, નવનવ રંગ કરઈ નરનારી. ૪૮ આવી રીતે પંડિત તથા શશિકલા વચ્ચે પડદે તૂટી ગયો અને અરસપરસ નેડ જામતાં બંને કંદર્યક્રીડા કરવા લાગ્યાં. રાજાએ એક વખત કુંવરીને જોઈ અને તેણીના રૂપમાં ફેરફાર નિહાળતાં રાજા કે અને બ્રાહ્મણને બોલાવીને બાંયો અને તેને શૂળી ઉપર આરોપવાને હુકમ કર્યો. મૂળી ઉપર ચઢાવતાં પહેલાં પંડિતને પિતાના ઈષ્ટદેવને સ્મરવા કહ્યું. પંડિતે કહ્યું કે મારી ઈષ્ટદેવતા શશિકલા છે; તેનું હું સ્મરણ કરું છું તે સકલ સભા સાંભળજે. પછી તેનું સ્મરણ કરતાં તેની સાથેની રતિક્રીડાનું સ્મરણ શરૂ થાય છે. કોટવાલે ગઢ આગળ આણતાં શશિકલાની દષ્ટિએ તે પડો. શશિકલાએ કહ્યું કે, એને મારશે તે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy