________________
સેળ મી સદી
જયહેમશિષ્ય
સંવત પારઈ વાણવઈ એ, આદરિ આસો માસિ કિ, સાંનિધિ શ્રી સંધહ તણુઈ એ, નિયમન તણુઈ ઉલ્લાસિ કિ. ૪૩ તપઈ ગયણિ સોહામણુઉ એ, જીવદયા ભરપુરિ કિ.
તાં લગિ જિનશાસન જયઉ એ, જીવદયા ભરપુરિ કિ. ૪૪ (૧) સં.૧૬૩૭ મસિર વદિ અમાવાસ્યા સોમે રત્નપૂરા મધે લિ. વા, હંસચંદ્ર શિ૦ રૂષિ પુંજા વાચનાર્થ. પ.સં. ૧૨, કમલમુનિ (હવે ગુજરાત પુરાતત્ત્વ મંદિર). (૨) ભાં. ઈ. સન ૧૮૮૬-૯૨, નં. ૧૩૮૪.. (૩) સં.૧૬૦૪ અ. વ. ૩ વિકાનેર મધ્યે કલ્યાણસિંહ રાધે રત્નસિંધ લિ. પ.સં. ૩૧, અભય, પિ.૪ નં.૨૩૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૩૨.] ર૬૩. જયહેમશિષ્ય (ત) હેમવિમલસૂરિલબ્ધિમૂતિશિ. જયહેમ)
હેમવિમલસૂરિ – આચાર્યપદ સં.૧૫૪૮ સ્વ.૧૫૬ ૮ (જુઓ નં. ૧૯૮). તેમના શિષ્ય લબ્ધિસૂતિના શિષ્ય જયતેમના શિષ્ય આના કર્તા છે. પિતાનું નામ આપ્યું નથી. કૃતિ સોળમી સદીના અંતની કહી શકાય. (૫૭૪) + ચિતોડ ચિત્ય પરિપાટી (2) કડી ૪૩ આદિ – ગેઇમ ગણહરરાય પાયપંકય પણ એવી
હંસગમણિ મૃગચણ એ સરસતિ સમરેવી પાએ લાગીનઈ વીનવું એ દિઉ મઝ મતિ માડી!
ચિત્રકેટ ન રહ તણી એ રચઉં ચેત્ર પ્રવાડી અંત - સિરિ તવગછનાયક સિવસુખદાયક હેમવિમલ સરિંદવરા
તસુ સસ સુખાકર ગુણમણિઆગર લબધિમૂરતિ પંડિત પ્રવરા. જયહેમ પંડિતવર વિદ્યા સુરગુરૂ સેવી જઈ અનુદિન ચરણ
સેવકજન બલઈ અમિઅહ તોલાઈ હરષિઈ હરષ સુહેકરણ. ૪૩ (૧) મહેક આગમમંડનગણિશિષ્યણ લિ. શ્રાવ કપૂર પઠનાર્થ. પ.સં. ૩–૧૨, સીમંધર૦ દા. ૨૪.
પ્રકાશિત ઃ ૧. જૈનયુગ પુ. ૩, પૃ. ૫૪થી ૫૭.
[પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ.૬૩૭] ૨૬૪. ગુણધીરગણિ (૫૭૫) સિદ્ધહેમ આખ્યાન બાલા
(૧) મૂળ સંસ્કૃતમાં. પ.સં. ૧૮, સંધ ભં. વખત શેરી દા.પ. નં. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org