________________
સમારચંદ્ર-સમરસિંહ [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧.
જિણિ જિણિ થાનકિ જેતલી કર્મપ્રકૃતિ તેતલી ઘુસ્યઉં બંધન ઉદય ઉદીરણું સત્તા તણુઉ વિચાર
મૂલ આઠ અઠવસય ઉત્તર પયડી ધારિ. અંત
કલશ. ઈમ ચૌદ ઠાણુઈ પડિવિવરણ નામ માત્રિઈ સુથુણ્યઉ સૂરણંદ શ્રી પાસચંદ્ર સીસિઈ શ્રી સમરચંદ્રિઇ જિમ મુણ્યઉ જે ભણઈ ભાવિઈ મુણિઈ વ્યાવઈ કર્મપયડી ખય કરઈ તે લહઈ કેવલ વિમલ સુખકર હેલિઈ શિવરમણ વરd. ૫૩
(૧) ૫.સં. ૯-૧૧, ડે. ભં. દા.૭૧ નં.૧૩૨. [મુપુગૃહસૂચી.]. (૫૩૨) વીરસ્તવન વિજ્ઞપ્તિકા (અવગાહના ગર્ભિત) કડી ૩૭ મંડલી
(માંડલ)માં આદિ -- જય સકલ નરાસુર સ્વામી રે, શ્રી વીર નમઉં સિરિ નામી,
ગયરાય હંસગયગામી રે, પ્રભુ મુગતિરમણિ લઘુ પામી. ૧ અંત - જિન શ્રી સમરસિંહ મુનિ ઇમ ભણુઈજી, શ્રી પાસચંદ ગુરૂ સીસ,
નરનારી યુતિ અહનિશ જે ભણઈજી, પૂજઈ મનહ જગીસ. ૩૭ (૫૩૩ ક) ૨૪ષભ રૂ૦ (નાનું) આદિ-રિસહજિન વીનવઉ દેવ અવધારિયઈ,આપણુઉ ઉલગૂ પારિ ઉતારિયઈ,
(૧) દેવરાજસ્ય લિષિત જો સીવા સદિ. [ભં. ] (૫૩૩ ખ) [+] ધમનાથ સ્ત૮ કડી ૪૦ ૨.સં.૧૬ ૧૦ આદિ – પનરમઉ જિણવર વંદુ સદા, સેવકનઈ સ ઘઈ સવિ સંપદા,
ચઉસકિ સુરપત્તિ સેવઈ મુદા, સવહ છવ ટાલઈ આપદા. ૧ શ્રી પાસચંદ સૂવિંદ સીસિંઈ, શ્રી અમરચંદ મુનીસ્વરિ,
મનરંગિ એ સ્તુતિ કરિ અલાદ્રવિ, સાલસઈ દહેતરઇ. ૪૦
(૧) એક ગુટકે કવિના સમયને તેના શિષ્ય લખેલે, પ.સં. ૩–૨૧, ‘જશ૦ સં.
[પ્રકાશિત ઃ ૧. ષટ્રદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ.] (૫૪) [+] કેરિયાઠાણા સ. [અથવા સ્ત૭કડી ૪૧ ગ્રં. ૧૨૦ આદિ – વીર જિણવર વીર જિણવર
() પ.સં. ૭-૧૫. પ્રથમ ત્રણ પત્ર, લે.વ.ભં. દા.૩ નં. ૫૮. [ડે જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૪૬ ૭.]
[પ્રકાશિત : ૧. સજઝાયસંગ્રહ ભા. ૧ (ગા.).]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org