________________
[૩૬]
સંયમમૂતિ
જન ગૂર્જર કવિઓ : ૧ સામવિમલસૂરિ ગુરૂભ્યો નમઃ-(તથી તે સૂરિના શિષ્ય લખેલ) પ.સં. ૧૪-૧૧, ડે. ભં. ઘ.૭૦ નં.૧૦૧. (૨) સં.૧૬૨૭ માર્ગશીર્ષ શુદિ ૭ કૃષ્ણદાસ લ૦ ૫રી દેવચંદ, એક ચેપ. પ. ક્ર. ૭૭થી ૯૦, નવાં ૬૯થી ૮૩, રા. ડાહ્યાભાઈ મોતીચંદ સુરતવાલા વકીલ પાસે. (૩) પ.સં. ૧૨-૧૪, સંધ ભં. દા.૬૩ નં.૪૩. (૪) ૫.સં. ૧૧–૧૩, ઈડર અં. નં. ૧૬૪. (૫) ઈડર બાઈઓને ભં. [આ કદાચ નં. (૪) જ હોય.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૦-૬૧, ભા.૩ પૃ.૬૧૩–૧૫. પહેલાં કર્તા કલ્યાણ” ગણેલા. પણ પછીથી સુધારીને “કલ્યાણજય(જયકલ્યાણું)શિષ્ય” એમ કર્યું છે. “જયકલ્યાણ” એ નામ માટે કૃતિમાં કોઈ આધાર જણાતો નથી.] ર૪૦. સંયમમૂતિ (અ. કમલમેરુશિ.) (૫૦) કલાવતી ચોપાઈ ગા. ૨૦ ૨.સં.૧૫૯૪ જે. શુ. ૩ બુધ
કવિંદામાં આદિ– તિર્થેસર ચુવીસમ, વીર જિર્ણદહ દેવ
સિદ્ધારથરાવ કુલતિલઉ, સારઈ સુરનર સેવ. અંત – સંવત પનર ચઉરણે સાર, જેઠ સુદી ત્રીજ ઈ બુધવાર
રચીયઉ એક ઉપશમ ભંડાર, શ્રી વિધિપક્ષગછ ઉદાર. ૨૦૦ વાચક કમલમેરૂ સુસાઈ, કીયો કવિત મન ધરી ઉછાહ,
વિધિઈ કરી સંયમભૂત્તિ કહઈ, ભણઈ ગુણઈ તે નવનિધિ લહઈ ૨૦૧ (પા) સંવત પર ચઉહાણે સાર, જેઠ સુદિ તીજ બુધવાર,
શ્રી વિધિ પક્ષ ગ૭ ઉદાર, નયર શ્રી કવિંદા મઝાર. ૯૩ (૧) એક ગુટકે, જિ. ચા. (૨) પ.ક્ર. ૨થી ૧૦, અભય. નં.૧૧૭. (૩) અંચલગચ્છ વાવ તેજસમુગણિશિવ ઋષિ વેણુ લિખિત. પ.સં.૭, જેસ, ભ. ભ. નં. ૧૫૦. (૪) પ્રાયઃ આ કવિકૃત-સં. ૧૬૮૩ શ્રા. શુ. ૨ ભદિને વાસ્તવ્ય દીવબંદિરે લિ. મુ. વિ. છાણી. [મુગૂ સૂચી, હજૈજ્ઞસૂચિ (પૃ ૩૯૫).] (૫૧) ગજસુકમાલ સંધિ કડી ૭૦ ૨. સં.૧૫૬ []. આદ – પણવિ સ્વામી નેમિ જિjદ, જસ સેવઈ સુરનરવઈ ઈંદ
ગયસકમાલ સંધિ મનરંગઈ, પભણિ જિમ અંતગડ અંગઈ. ૧ પંચમ ગણધર જિમ વલિ ભાસઈ, ચરમ કેવલી તેમ પયાસ કાલ તહનઈ સમઈ સુજાણ, નયર બારવઈ નેપમ ઠાણું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org