________________
સેળ મી સદી
[૩૨૫]
બ્રહ્મમુનિ-વિનચદેવસૂરિ
સે ઉપજે દેવ મઝાર ઉવાઈ સૂત્ર જેહની શાખ છે. ૪ એસ શલનિધાન, ભવિયણ હિત કરી આદરે
જ્યાં જાઓ નિર્વાણ દેવલોકમેં સાંસે નહી. એ ખટ દરસણમાંહિ શીલ અધિકે વખાણી. તપ સંજમ ખેરૂ થાય શીલ વિના એક પલકમાં. કહાં તાઈ કીજે વખાણ શીલકી ગુણ તણે જોવાનું સૂત્ર પુરાણ શીલ સારેહિ અધિક કલ્યો. ઋષિરાય બ્રહ્મ ઉલાસ શીલ તણા ગુણુ વરણવ્યા કીયો ચરિત્ર પ્રકાશ સુદર્શન શકે, અધિકે ઓછો કહ્યો હોય તેને મિચ્છામિકડું સૂત્ર પ્રાકૃત જોય જેને અનુસાર ભાષી. એ શીલ તણો વખાણ પઢે સુણે નર જે સદા પવિત્ર કરે છભકાન, સુખ પાવે તે સાસતા. (1) સર્વગાથા ૮૩૯, લિ. સં. ૧૮૪૦ જેષ્ટ વદિ ૧૧ વાર ચંદવારે. ૫.સં. ૧૫-૨૭, આગ્રા ભં. (૨) સંવત ૧૮ સાલ ૪૮, પ.સં. ૬૩-૭, ગુ. નં. ૧૨-૩૨. [મુગૃહસૂચી.] (૪૯૧) [+] અઢાર પાપ સ્થાન પરિહાર ભાષો [ભાસ આદિ – સુંદર રૂપ વિચાર ચતુરપણું ઉત્તમ કુલ અવતાર;
ભોગ સંગ સંપતિ સવિ અતિ ભલી, પામીઈ અરથ ભંડાર. વિવેકી જીવદયા ધમ્મસાર, પાલીઈ કરીય વિચાર – આંકણું અંગ નિરોગ નઈ જીવિત અતિ ધણું, કરતિ પ્રબલ સભાગ,
જિનવર ગણધર અમરપતિ ચક્રધર, ઉત્તમ પદ લહિ લાગ. વિ. અંત – સમકિતધર થઈ થડલા, નહીં મિથ્યાતી પાર;
દેખી ઘણું મ રાચસ૩, પરખઉ સમકિત સાર. ૧૩. આ૦ દોષ અઢાર રહિત ભલા, પરખ અરિહંત દેવ; સમકિત વન તપ ગુણિ ભર્યા, સાધુ તણું કઉ સેવ. ૧૪. આ૦ ભાખિ3 સૂત્ર પ્રમાંણ, તે આરાધુ ધર્મ; તત્વ ખરાં ત્રણિ એ અછઈ, સમકિત મૂલ એ મમ્મ. ૧૫. આ૦ પાપ સતર હલ્યાં ગિઉ, મોટઉ ભાર મિથ્યાત; જીવ તણુઈ પતઈ અઈ, કાલ અનાદિ વિખ્યાત. ૧૬. આ૦
રાગ આસાફરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org