________________
૨૪૦
૨૪૧
સેળ મી સદી
[૩૩] બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ ચઉથ છઠ મા ખમણ, પ્રમુખ સયલ તપ સાર, જિગુઆણાસવું આચરઉ, જિમ પામઉ ભવપાર. શ્રી પાસચદ સૂરીદ વર, ચરણયુગ પણમૂવિ, બ્રહ્મ શિષ્યિ એ વર્ણવ્યઉ, સુસઠ ચરિત્ર સંખે વિ. મહાનિશીથઈ એહનઉ, છઈ સંબંધ વિચાર, અપર ગ્રંથિ દીઠઉ જિ વલિ, તિહથી એ ઉદ્ધાર. ૨૪૨ ભુવન ચહ સર ચંદ મિત, વરસિ કઉ ઉધરિ રંગ,
ભણુઉ ગુણઉ મંગલકરણ, જિમ હું સુખ અભંગ. ૨૪૩
(૧) ઈતિ શ્રી મહાનિશીથાદિ ગ્રંથાનુસારતઃ સુસઢ ચરિત્ર વર્ણન ગ્રંથાત્ર ૪૫૦. પ.સ. ૧૯-૧૧, ડે. ભ. દા.૭૧ નં.૩૮. (૨) પ.સં. ૧૧, ચં. ૨૫૨, લી. ભ. દા.૩૦ નં.૪૮. [કેટલૅગગુરા) (૪૮૮) [+] ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ [અથવા ચરિત્રરાસ] ૨. સં.૧૫૯૭ આદિ – જિણ ચકવીસઈ પઈકમલ, મનિ ધરિ હર્ષ નમેસુ,
સુગુરૂવચન સુભ મંત્ર જિં હોયડા માહિ ધરેસ. મુનિવર જે જગ જાણઈ, પ્રત્યય દેખી બુદ્ધ, મન આણું દઈ નંદિ કરિ, કહિસ્યઉં તાસ પ્રબંધ. જેઈ અસંખ ઇણે પરિ થયા, તઉ પણ એ મુનિ યારિ,
ચવણ દીખ કેવલ મુગતિ, સાથિ લહઈ સુવિચાર. અંત – સાસણુદેવન આપઈ લંગ, સંજમ પાલઈ રિષિ, તે મુનિવરનઉ મનિ ધરિ નાંમ હર્ષ બ્રહ્મઉ કરઈ પ્રણામ. ૬૮
– કરકુંડ ચરિત્ર
-દુમુહ ચરિત્ર વગેરે ( લે) રતનાકર ગ્રહ સંખ વારીસ, સમતિ ચંદ સંવતઈ જગીશ. પ્રત્યય બુદ્ધ તણ9 એ ચરી, ભાષિઉ મન આણંદઈ. ૭ સુધાસુધ જસ જગત્ર વિખ્યાત, વેલ તાત વિમલાદે માત, શ્રી પાસચંદ ગુરૂ સુગુણ પ્રધાન, તસુ પ સેવ કરવું તે જમાન. ૮ ઉતરાધ્યયન સંપઈ કહિઉં, વૃત્તિમાંથી વિસ્તર લાઉ, તેથી બેઉ એ ઉદ્ધાર, ભણતાં લાભાઈ શુદ્ધ વિચાર. ૮ જિનભષિતથી કહિઉં વિરૂદ, પંડિત જન તે કરો સુદ્ધ, અમ મિલતઉ કરવું પ્રમાણ, કર જોડી વીનવઈ સુજાણિ. ૧૦
'
- '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org