________________
૩૧
પશ્વચંદ્રસૂરિ
[૩૨] જૈન ગૂર્જર કવિએ ૧ (૧) ઉપરની ત્રણે કૃતિઓ એક પ્રતમાં, પ.સં.૭-૧૧, લે. વ. સં. દા.૧૧ નં.૪પ. (૪૪૮) + ૨૯ ભાવના ૩૧ કડી લ.સં.૧૬૦૧ પહેલાં આદિ – અવિચલ પદ મન થિર કરી, જિહાં છઈ સુખ અપાર,
પ્રતિબંધિતુ મન આપણુઉં, જિમ પામઈ ભવપાર. અંત – એગુણત્રીસ ત્રીસી ભાવના, તેહને સુદ્ધ વિચાર,
જે મન સુદ્ધઈ સમરિસ્થઈ, તે તરિયાઈ સંસાર. (૧) પ.સં. ૨-૧૧, હા. ભ. દા.૮૩ નં.૪૯. (૨) લ. સં. ૧૬૦૧ આસો વદિ ૧૨ સેમ. ૧ પત્ર, ૫.સં. ૨-૧૫, મો. મો. પાટણ દા.૬ નં. ૩૦. (૩) સં. ૧૬૬૩ માગશર શુદિ ૯ શની વા. મહે. વિમલહષ ગણિ જસવિજયેના લેખિ સાથ્વી સૂરશ્રી પઠનાથ. ૫.સં. ૨–૧૦, હા.ભં. દા.૪૮.
પ્રકાશિત : ૧, પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ. (૪૯) + સંક્ષેપ આરાધના ૨૨ કડી આદિ– પરમ પુરુષપય પ્રણમી
પ્રકાશિત ઃ ૧. પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ. (૪૫૦) + આદિજિન વિનતિ ૫૫ કડી
સકલ આદિ જિણુંદ જુહારીયે, વિકટ સંકટ કેડિ વિડારિયે, તુમ્હ પ્રસાદ હુએ પરમાણંદ, કર જોડી પ્રણમેં પાશ્વ ચંદ્ર સૂવિંદ. (પછી એક વસ્તુ છે.)
પ્રકાશિત ઃ ૧. પ્રાતઃસ્મણીય પ્રકરણસંગ્રહ. (૫૧) + સંવેગ બત્રીશી ૨૩ કડી આદિ – જઈ વિમાસી જીવડા
[મુપુગૃહસૂચી, લીંહસૂચી.]
પ્રકાશિત ઃ ૧. પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ. (૪પર ક) શ્રાવકવિધિ સમ્યકત્વ સ્વાધ્યાય ૧૯ કડી લ.સં.૧૬ ૦૫ પહેલાં આદિ – વીર જિણેસર પ્રણમઉ પાય, વંદિય ગેયમ ગણહરરાય,
સમરૂએ સામણિ સારદદેવિ, શ્રાવકવિધિ પણું સંવિ અંત - શ્રાવકનઈ એ સમકિત સાર, મુગતિ તણાં ઉઘાડઈ બાર
એકમના જે સમકિત ધરઈ, મુગતિવધૂ જ નિશ્ચઈ વરઇ. ૨૯ (૧) સં. ૧૬૦૧ આ વદિ ૧૨ સેમ. પ.સં. ૨–૧૫, તેમાં ૧ પત્ર, મે. મો. પાટણ દા.૬ નં.૩૦.
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org