SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૨૩૩] ઈંદ્રસભા માહિ સતઉ, વાત વડાના જોઇ. જોઇ નહી નિજ નડિ, પરમહિલાનૢ મુખ, વિક્રમનઈ મિત્ર આગાઉ, ક્ષણનહ દાખે દખ. દુખીયા દુખ દેખી કરી, છેદઇ ખ્રિહિલ જેહ, વિક્રમ બારે માસ નતિ, વરસઇ સાવનમેહ, અત – કથા કતાહલ જે સુષુ', તે લહઈ સુખસંપત્તિ, ચત્તર તણા ચિતરંજસઇ, છઈ એહુમા અત્તિમત્તિ. સંવત પનર નવાણુવઈ, માગશિર માસ પવિત્ત, શુક્લ પક્ષ દસમી દિનઇ, શ્રી ગુરૂવાર અવિત્ત. ન્યાનચદ્રિ નિરતઇ કરી, સરસતિ સાનદ્ધિ કિ, સદગુરૂપાય પસાઉલઇ, તણિ પામી સચ્છુદ્ધિ. ક્ષત્રીઽ ખતઇ કરી, સિઇ જન જે એહ, ઊદારિજ ગુણુ આવિસઇ, લહિસઇ સર્વ સદ્ધિ તેહ. (૧) પ.સં.૪૯-૧૩, ખેડા ભ ́. નં.૩.(૨) ખંડ ૩ ગા.૧૦૩૪ સ.૧૬૭૯ જે. વ. ૪ શુક્ર હલાર દેશે તમાચી રહણ ગ્રામે ભરૂચવાસી ઋષિ હીરજી લિ॰ ૫.સ’.૪૦, અભય, પો.૧૩ ન.૧૩૩. ૨૫ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૪૩-૪૭, ત્યાં ‘વિશેષયદ્ર'ને સ્થાને વીરચંદ'નું અનુમાન કરી બાર માસ' નેંધાયેલી તે વસ્તુતઃ વિશેષ દશિષ્ય જ્ઞાનચંદ્રની જ કૃતિ છે.] ૧૯૧ ખ. જ્ઞાનચંદ (વિશેષચ'દશિષ્ય) (૩૨૮) + આર માસ ૧૮ કડી આદિ– સરસતી ચિત સમરી કરી, પ્રણમી જિન પાય. રાજુલ કહે સુણ ચાંદલા, ચંદા કહો રે જાય. અંત – યદુપતિ નેમજી ગાયા, દીઠે અતિ આણું, વિશેષચંદ્ર કવિરાજના શિષ્ય કહે જ્ઞાનચંદ. (૧) ચેપડે, તેમાં ૧ પુત્ર, જશ. સ. પ્રકાશિત : ૧. જૈનયુગ પુ.૫ પૃ.૨૫૬. Jain Education International જ્ઞાનચંદ For Private & Personal Use Only . ૧૦ ૧૧ ૨૨ ૨૩ ૨૪ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૪૬. ત્યાં ‘વિશેષ'ને સ્થાને ધીર’ના તર્ક કરી કૃતિ વીરચંદ્રશિષ્ય જ્ઞાનચંદ્ર (નં. ૧૯૧ ક)ની માનેલી પરંતુ અન્યત્ર વિશેષચંદશિષ્ય જ્ઞાનયંદની અન્ય કૃતિ પણ નોંધાયેલી મળે છે તેથી એ જુદા જ કવિ છે એમ નિશ્ચિત થાય છે. એ કવિ મેડા સમયના હાય ૧૮ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy