SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી દેપાલ તા, રાહિણીઉ. ૨૭૩ રૂપ ખરા કુલ દીઠડઉ એ, રૂપિહિ રૂપનિધાન, રાહિણી. ૨૭૪ તાં લગઇ એહજિ વાતડી, ા લગઈ નય પ્રવેસ, રાહિણીઉ॰ શ્રેણિક અલયડ પૂછીઉ, લેાક સવે પુણ્યવંત, રાહિણીઉ૦ ૨૭૬ અભયડ ઊત્તર આપિસઇ એ, એ તુ કહિસઇ એ કવિ દ્વેષાલુ રાહિણીઉ ૨૭૭ (૧) પ.સં. ૮–૧૫, હા.ભં. દા. ૮૦ નં. ૪૪. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૫૧, ૪૧૭). (૨૧૦) ચનખાલા ચરિત્ર ચાપાઈ આદિ – અંત ~ [134] આમાં ચાપાઈ, દુહા છે. ચારેક વસ્તુ છે. વસ્તુ દ વીરજિવર પાય પણમેવિ પણમિય પરમેસરીય હરખ હીઆ સુધિ હુ સગામિયિ તિષ્ણુ જિષ્ણુ આણુંદણી, યાગવાણિ સરસતિ સામણિ, ચંદણુખાલા ચરિત ગુજી, બુદ્ધિ માણુ સુવિસાલ, સબંધ તણુઈ સુપસાઉલિઈ, કહિઈ સુકવિ દેપાલ, ચઉપદ જુગતા જુગતઉ ધન વાવરઇ, અવર ધનાવહ મંદિર ભરઇ, ચંદનબાલ લી` ચારિત્ત, કુલ આપણુઉં કીઉ સુપવિત્ત. ૧૨૫ વીર જિજ્ઞેસર પવર્તાણુ દૂધ, સીલપ્રભાવિષ્ઠ સિવપુરિ ગઇ, ચંદનબાલ ચરિત સાંભલઇ, તીહ નરનારિય અફલા લઇ. ૧૨૬ (૧) સંવત્ ૧૬૭૦ વર્ષે જેષ્ટ વિદ ૧૪ સામે લષિત પં. રૂડા નવાનગર મધ્યે શ્રી અચલગચ્છે શ્રી કલ્યાણસાગરસૂરિ વિજયરાજ્યે ઋષિ મંગલ વાચનાય. ૫.સ. ૫-૧૫, મ, જૈ. વિ. નં. ૪૬૫. (૨) પ.સ. ૭–૧૧, સંધ ભં. દા. ૬૩ નં, ૩૮, (૩) સંવત્ ૧૫૬૬ વર્ષે આશ્વિન માસે શુકલ પક્ષે દ્વિતીયાયાં તિથૌ ગુરૂવાસરે હસ્ત નક્ષત્રે શ્રી ભાવસાગરસૂરિ વિજયરાયે વ!. શ્રી ગુણોખરગણી દ્રશિષ્યઃ વા. શ્રી હ`મંડનગણી દ્રશિષ્ય વા. હષ મૂર્ત્તિગણિ લિખિતા. પાપકારાય દત્તા. ૫. આણું દૃશ્રીગણિશિષ્યા પ. સત્યશ્રીગણિ વિલેાકના વાચ્યમાન ચિર. યાત. શ્રી અચલગચ્છે શ્રી કપટવાણિજ્ય (કપડવંજ) નગરે લિખિતા શુભ' ભવતુ. શ્રી શ્રી. પ.સં. ૬-૧૫, શા વમાન રામજી મુબઈ. (૪) પ.સં. ૭-૧૧, સંધ ભં, દા.૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy