SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૧૩૩] દેપાલ વાલ્હી પડનાર્થ. ૫.સં. ૯-૧૯, હા.ભં. દા.૮૦ નં ૭૩. (૨) ગ્રંથાગ્ર ૫૩૪, ૫.સં. ૧૨-૧૩, સંઘ ભં. દા.૬૩ નં.૩૩, (૩) ઇતિશ્રી અભયકુમાર શ્રી શ્રેણિક મહારાજ રાસ સંપૂર્ણ સંવત ૧૫૩૯ વર્ષે કાર્તિક માસે શુકલપક્ષે શુભ દિને શ્રી શ્રી શ્રી તપાગચ્છનાયક યુગપ્રધાન સમાન ભટ્ટારક પ્રભુ શ્રી શ્રી શ્રી સેમસુંદરસૂરિશિષ્ય ભાગ્યસૌભાગ્યનિધાન ભટ્ટારક પ્રભુશ્રી એમદેવસૂરિ તત શિષ્ય વાચનાચાર્ય શિરોમણિ પૂજ્ય પં. વિવેકહંસગણિશિષ્ય કમલચારિત્રગણિના કૃત પુસ્તિકામાં શ્રી શ્રેણિક અભયકુમારરા લિખિતઃ આઘાટ નગર વાય સાવિજેસી ભાર્યા ચમકૂ પુત્ર સારા કર્મો ભાર્યા શ્રાવાંભૂ પુત્ર સા. વલા ભાર્યા શ્રા ૦ રૂપિણિ પુત્ર સારા કાન્હા ભાર્યા પૂરી પુત્ર સારા વિસિલ ભણનાર્થ. ચિર જયાત ૫.સં. ૨૮-૧૩, નાના કદની, ડે.ભં. દા. ૭૦ નં.૯૧. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦).] (૨૦૭) સમ્યકત્વ બારવ્રત કુલક એપાઈ .સં.૧૫૩૪ આસે શુદ ૧૫ આદિ- વીર જિણેસર પ્રણમું પાય, અહનિસિ આણ વહૂં જિનરાય, મૂરખ કવિ એ જાણુઈ નહી, પણિ અણુબેલિફ ન સકઈ રહી, ૧ અધિકુ ઉછઉં કહઈ અસાધુ, તે શ્રી સંધ ખમઉ અપરાધ, તાસ પસાઈ શ્રુત આધાર, પભણિસુ શ્રાવકના વ્રત બાર. ૨ શ્રાવક કહી જે શ્રુત-જાંગુ, ભણઈ ગુણઈ સાંભલઈ વખાણ, ન્યાન સહિત છ સમકિત ધર્મ, અન્યાની ન ફલઈ ઉપકર્મ. ૩ ન્યાંન જણિવા જે નર ત્રહઈ, તે સાચુ જિનમારગ લહઈ, ન્યાન તણુ પાંચ આવરણ, વાદલ જિમ ઝાંપઈ રવિકિરણ. ૪ તિમ જીવ અન્યાનિઈ આવરિઉ, કર્મ બાંધીનઈ ચિહું ગતિ ફિરિઉ, વાદલ ગલતઈ દીપઈ ભાણ, તિમ આવરણ ટલિ દૂઈ નાણ. ૫ અંત - હું મૂરખ મતિહીણ, ભારી કર્મો સહાય, દૂ નટાવા જિમ કહું, તિસુ કરું નહી, કિમ હું કરૂં અજાણ, જાણું નહીં ગીયલ્થ વિણ, ગુરૂ વિણ ન હુઈ પ્રમાણ, જે બેલિઉં મઝ મતિ તણું એ. ૩૩૮ એડ ખમુ અપરાધ, સંધ સહિત શ્રી યુગપવર, હું તુહ ચલણે સેવ, વાંછુઉં નવિ ઈરછઉં અવર. ૩૩૯ સંવત પર ચઉતીસ, રચિવું આઈ પૂનિમ એ, ભણઈ ગુણઈ નરનારિ, તિહાં મનિ ઉપશમરસ રમાઈ એ. ૩૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy