________________
સોળમી સદી
[૧૧૭]
મેરુસુંદર માન શિષ્યાણ વાચનાચાર્ય' એમ ગણાવેલ છે. (૨) લ.સં.૧૬૪૨, ૫. સં. ૧૦, પ્ર. કા. ભ. દા.૯૧ નં. ૯૯૨. (૩) ગોડીજી ભં. ઉદેપુર. (૪) પરમગુરૂશ્રી આણંદવિમલસૂરિશિષ્ય ૫. ધનવિમલગણિ શિવવિમલગણિ પઠનાર્થ, હીરાંની પરતિ. ૫.સં.૨૧ પ્ર. કા. સં. છાણું નં.૮૨૯. (૫) ઇતિ પંચનિગ્રંથી ખરતરીય મેરૂસુંદર કૃત બાલાવબોધેડપિ સમાપ્ત ઈતિ ભદ્ર ભૂયાત સં. ૧૬૬૦ આશો વદિ ૭ રવી. વેબર. નં. ૧૭૯૧. મુપુગૃહસૂચી, હેત્તા સૂચિ ભા. ૧ (પૃ૨૦૭).] (૧૮૧) ગશાસ્ત્ર બાલાર અથવા યોગપ્રકાશ
(૧) વિવેકવિજય ભં. ઉદેપુર (૨) લ. સં. ૧૬૨૬, ભા ૦ ચઉડા મળે ઋષિ ભાણ લિ૦ શ્રીવંત પડનાર્થ. ૫. સં. ૧૧૫, મહિમા છે. ૨૪. (૩) પરમગુરૂ આણંદવિમલસૂરિશિ. પં. ધનવિમલગણિ શ્રી કર્ણ શિવવિમલ સેડવિમલ પડનાથ. પ.સં.૨૭, ગે. ન. (૪) પ.સં.ર૭, ગ્રં. ૭૫૦, પા. ભં. ૪. [મુપુન્હસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૫૭૭).] (૧૮૨) ભક્તામર ૫૨થા [અથવા ભક્તામરસતાત્ર બાલા-1(ગુજરાતી ગદ્ય) આદિ– પ્રણમ્ય શ્રી મહાવીર નત્વા ચ શ્રુતદેવતાં
શ્રી જિનચંદ્રસૂરીણમાસાદ્યા દેશમુત્તમં. બાલાલો કપ્રબોધાર્થ મેષતું મેરૂસુંદર
ભક્તામરમહાસ્તોત્ર કારબે વાયા મુદા.
(1) ભક્તામરપ્રાકૃત વાર્તાવૃત્તિઃ ૫. સં. ૧૮, સુંદર પ્રત, યશવૃદ્ધિ. [મુપુગૃહસૂચી.] (૧૮૩) પૂરપ્રકર બાલા લ. સં. ૧૫૩૪ પહેલાં
(૧) . સં. ૧૫૩૪ માર્ગશિર સુદિ જ આદિ શ્રી નાગરજ્ઞાતી વિશ્વનાથ સત્ (સુત) લક્ષમીધર લિ૦ ૫. સં. ૧૨૧, ગ્રં. પર૭૦, જૂને સંધ ભં. ફેફલિયાવાડ પાટણ. દા. ૭૨ નં. ૩૭. [મુપુન્હસૂચી, હેરૈજ્ઞા સૂચિ ભા. ૧ (પૃ. ૬૪). (૧૮૪) [+] ષષ્ટિશતક વિવરણ
(૧) ગ્રં. ૭૦૦, ૫.સં. ૧૬, સંધ ભ વખત શેરી દા.૫ નં.૧૮. મુપુન્હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૧૮૩).]
[પ્રકાશિત ઃ ૧. નેમિચંદ્ર ભંડારી વિરચિત ષષ્ટિશતક પ્રકરણ ત્રણ બાલાવબોધ સહિત, સંપા. ભોગીલાલ જ. સાંડેસરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org