________________
૨
સેળમી સદી
મુનિસુંદરસૂરિશિષ્ય ૫. મુનિસુંદરસૂરિશિષ્ય (10) (૧૪૦ ક) સુદર્શન શ્રેષ્ઠીને રાસ પ્રબંધ ૨.સં.૧૫૦૧ જેઠ સુદ ૪, ગુરુ. આદિ– પહિલઉં પ્રણમિસુ અનુક્રમિઈ એ, જિણવર ચઉવીસ,
પછઈ શાસનદેવતા એ, તીહ નામઉં સીસ. સમરીએ સામિણિ સારદા એ. સાનિધિં સંભારઉં, આગઈ પાલઉં પ્રતિપનૂ એ, કવિ સિવું એકા હરઉ. તઉં તૂઠી તતષિણિ ભણઈ એ, હઉં આવિસુ અંગઈ સેઠિ સુદાસણ તણુઉ રાસ રચિયો મન રંગાઈ, જબૂદીવહ ભરહષેત્ર વસુહાઈ વદીતી,
ચંપાનગરી ચતુરપણુઈ અમરાપુર જીતી. અંત - તીણુઈ અવસરિ બ્રહ્મત્રત લીયઈ એ મા. નર અનઈ નારીવૃંદ, સુ.
શીલ મહાતમ સાંભળે એ મા. વિષયઉ મૂલિય કંદ, સુ. ૪૭ તપગછિ ગુરૂ ગેમ સીમા એ, મા. શ્રી મુનિસુંદરસૂરિ, સુ. નામાં સર્વ સિદ્ધિ સંપજે એ મા. દુરિય પણાસઈ દૂરિ, સુ. ૪૮ તાસુ તણઈ સેવક રચઉં એ મા. રાસ હૃદય રૂડઈ રંગિ, સુ. થાપિઉં સીલ સોહમણુ એ મા. આનંદ ઉપજઈ અંગિ, સુ. ૪૯ સંવત પનર એકતરઇ, મા. જેઠહ ચૌથિ વિશુદ્ધિ, સુ. પુષ્ય નક્ષત્ર ગુરૂવાર સિઉ એ, મા. ચરિત્ર એ પહુવિ પ્રસિદ્ધ સુ. ૫૦ જાં લગઈ મેરૂ મહીધરૂ મા. જાં જલ સાયર પૂર સુ. શીલ સુદરિસન ગાઈઈ મા. જે લગઈ સસિ નઈ સૂર, સુ. ૫૧ જે નર શીલઈ નિરમલા એ, મા. નારિ નવાહિઆ મૂલ સુ. બે કર જોડી કવિ કહઈએ મા. હું હિ પગની ધૂલિ સુ. પર, શીલ હિ સવિ સુખ સંપજ ઈએ, મા. શીલ લગઇ નવનિધિ, સુ. શીલઈ સુર સાંનિધિ કરઈ એ મા. શીલહિં શ્યલ પ્રસિદ્ધિ સુ. ૫૩ શીલહિં ઉત્સવ નિતુ નવા એ મા. શીવહિં કેડિ કલ્યાણ, સુ. શીલ લગઈ કહીયાં કિસે એ, મા. પાંમાઈ પંચમ ઠાણ સુ. ૫૪ શીલ પ્રબંધ જે સાંભલઈ એ માન્હડતડે, નરનારીચ તે ધન્ન, સુ. સુદરિસન રિષિ કેવલી એ, મા. ચતુર્વિધિ સંધ પ્રસન્ન, સુણિ
સુંદ૦ ૨૫૫ (૧) પ.સં. ૨૩-૩૭, ચેપ, વિ.ધ.ભં. (૨) સં.૧૫૭૩ ૩.ભં. (૩) કુલ પાંચ ઢાળે અને ૨૫૭ પદ્ય, સાગર ભ. પાટણ. (૪) સં.૧૬૪૫ ચૈત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org