SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ સેાળમી સદી ૯૩, માણિકસુંદરગણિ (વૃદ્ધતપાગચ્છ ભ રત્નસિ’હસૂરિશિ.) (૧૩૮) ભવભાવના સૂત્ર ખાલા૦ ૨.સ.૧૫૦૧ ક. શુ. ૧૩ જીધે દેવકુલપાટકમાં. મૂલ મલવારી હેમચંદ્રસૂરિષ્કૃત. કેાઈ રચ્યાસંવત્ ૧૫૬૩ જણાવે છે. (૧) પ.સં. ૧૫૨, હા ભં, દ્વા.૫૦ નં.પ. (૨) હા.ભ. ૬ા ૬૦. [પ્રથમ આવૃત્તિ ભારત પૃ.૧૮૦, ભા.૩ પૃ.૧૫૭૯.] ૯૪. સાધુમેરુ (આગમગચ્છ, હેમરત્નસૂરિશિ.) (૧૩૯) પુણ્યસાર શસ [અથવા ચાપાઇ] (જીવદયા પર) ર.સ.૧૫૦૧ (આષાઢી વ) પોષ વદ ૧૧ સામવાર ધંધુકામાં, । દુહા, વસ્તુ, ચેાપાઈ મુખ્યપણે છે. વિચિત જ ઢાલ – દેશી છે જેવી કે વિવાહલાની ઢાલ, શાકની ઢાલ. આદિ રિ દૂહા. કેવલજ્ઞાતિઇ અલ કરી, સેવઇ અમર નરેસુ, સયલ જંતુ હિતકારિણી, જિણાણી પણમેસુ. ગેયમાઇ ગણહર નમી, જયસિરિ ઉર વિર હાર, ગુરૂઆ સુહગુરૂ આઇસિંÛ, કહિસુ કથાનક સાર હેમસૂરિ ગુરિ ઝવિ, કુમરપાલ ભૂપાલ, જેહ સમુ જિંગ કે। નહીં, જીવદયાપ્રતિપાલ. આગઇ સુણીઇ ભલભલા, કરૂણાપર સસારિ, તીહ" અણુસાર વરતાવત, દેસ અઢાર અમારિ. કુમર નરેસરિ સંમલિઉં, ગુરૂમુખિ સરસ ચરિત્ત, પુણ્યસાર કુમરવર તણું, તે નિસુણુ એક ચિત્ત. ગુણવંત તણા લેતાં ગુણ, રસના હુઇ પવિત્ર, સુષ્ણતાં ત્રણ સુધા સરિસ, સુખસંયોગ પરત્ર, ઘણા નર પગ છંડાવીઇ, કલિયુગિ વહુઈ પૂર, ન ગમઈ વાત જ ધની, ઝેર ભરિ જિમ ધૃતપૂરિ Jain Education International For Private & Personal Use Only ૧ ૨. ૩ ૪ ૫ ૬ ७ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy