SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનસૂરિ [] જૈન ગૂજર કવિ (૧૨) લ. સ.૧૫૮૭, ચાપડા, વિ. ને. ભ. નં. ૩૨૬૧. (૧૩) ત્રૂટક' કડી ૯૨થી ૧૧૮, અતૃ. ભ. નં.ર. (૧૪) લિ. સ. ૧૫૬૯, પા.ભ. (૧૫) સં.૧૫૨૭ ભા.વ.૬ ધે લિપ્રિતમિદ શાલિભદ્ર ચરિત્ર પ.સં. ૪, અભય. ત. ૩૯૨૩, જિહાપ્રાસ્ટા, મુપુગૃહસી, લી'હુસૂચી, ડેરૈનાસૂચિ ભા. ૧ (પૃ. ૨૮૨). આ સૂચિએમાં કૃતિ હંસ મુનિના નામથી પણ તેાંધાયેલી છે. (૬૭) ગૌતમ પૃચ્છા ચાપાઈ ગા. ૬૪ આદિ પ્રણમી વીર મુતિ દાતાર, જાણુઉ તુ ગાઅસ ગણુહાર, હુઇડઇ આણી પર ઉપકાર, પૂઈ ધર્માંધમ વિચાર, ભગવન જીવ સિð જાઇ નરય, દેવલેાકિ કિમ તે અવતર, ઇસ કર્મિ માનવ હ્સંસારિ અંત – ગૌતમ સામિ પૂઉિ જેતલઉં, શ્રી મહાવીર કહિઉં તતલઉ, પુણ્ય પાપ કીધા ફુલ હેાઇ, ઉત્તમ જીવ આણુ નિત હીઇ. ૬૩ પૂછ ઊતર છઇ અડતાલીસ, ચિત્તું આગલી ચરૂપણ ત્રિણિ વીસ, ભણ્યા ગુણ્યાન એહજ મ, સાધુહંસ કહઇ કીજઇ નિતુ ધર્મ. ૬૪ (૧) ૫.ક્ર. ૩-૧૩, પ્રાચીન પ્રત, પ્ર.કા.ભ. નં. ૪ર. [હેજૈજ્ઞાસૂ ચિ ભા.૧ (પૃ. ૩૯૫, ૩૯૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૨, ભા.૩ પૃ.૪૨૩-૨૪.] ૫૫. સારત્નસૂરિ (ત॰ દેવસુ'દરસૂરિશિષ્ય) જુએ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૬૫૩, (૬૮) નવતત્ત્વ વિવરણ બાલા૦ ૨.સ.૧૪૫૬ આસપાસ. (૧) શ્રી સાūરત્નસૂરિભિઃ કૃતં સમાપ્ત મિતિ. છે. ગચ્છનાયક પરમારાધ્ય પરમ ગુરૂ ભ. પ્રભુ શ્રી સામસુંદરસૂરિ પાદપ્રસાદેન સા॰ ખેઢાકેત લિ॰ પૂસ્તક ચિરત દનાત્ ભ. શ્રી જયસ્થ્ય દ્રસુરિ પાદપ્રસાદેન લિ. સર્વ સામગણિ નિત્ય પ્રણમતિ ખેઢક વારત્રય'. ગાડીજી, મુંબઈ, જૂના ન. ૧૦૫૮. હાઊસ્ટા. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૭૨.] પ. અજ્ઞાત (૬) શીલે પ્રદેશમાલા મલા (૧) સ.૧૪૬૬, ૫.સ.૧૮૨, સ, લ. પાટણ, દા.૨ ન’.૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy