SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કુલમડનસૂરિ [૨] . જૈન ગૂર્જર કવિઓ: ૧. સુંદરસૂરિએ સંસ્કૃતમાં “અધ્યાત્મ કલ્પદ્રુમ- શાંતરસભાવના રચેલ છે, તેને આ એમણે કરેલે ગુજરાતી અનુવાદ હેવાનું નોંધાયું છે, પરંતુ શાંતરસભાવના' જ ભૂલથી “શાંત રાસને નામે નોંધાઈ ગયેલ હોય એ પણ સંભવ રહે છે.] ૫૩. કુલમંડનસૂરિ (તા. દેવસુંદર શિષ્ય) [ કવિના વિશેષ પરિચય માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરે ૬૫૨-૫૩ તથા જૈન પરંપરાને ઇતિહાસ ભા.૩ ૫. ૪૩૪–૩પ.] (૬૫) [+] મુગ્ધાવધ ઔકિતક ૨.સં.૧૪૫૦ આદિ– અહ" પ્રણમ્ય મુગ્ધાનાં બોધહેતવિધીયો, પ્રાયઃ પ્રાકૃતઉક્તીનાં કિંચિદાનાયસંગ્રહ. શ્રી ચન્દ્રશેખર ગુરૂન વંદે યેરુતિયુતિભિઃ, અંત – ૧૪૫૦ વર્ષે ઉક્તિ વ્યધિત મુગ્ધકૃત શ્રી દેવસુંદર ગુરુક્રમણ ઇતિ. કૃત શ્રી કુલમંડનસૂરિભિઃ. (૧) લી. ભ. [લીંહચી, જીજ્ઞાસૂસૂચિ ભા.૧ (પૃ.૧૨૪).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાળા ભા. ૧, સંપા.. હરિ હ. ધ્રુવ. ૨. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (અંશતઃ)] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૨૩] ૫૪. સાધુવંસ (ત. જિનશેખરસૂરિ-જિનરત્નસૂરિશિ૦) (૬૬) શાલિભદ્ર રાસ [અથવા ધનાશાલિભદ્રપ્રબંધપાઈ) ૨.સં.૧૪૫૫ આસે શુદ ૧ વસ્તુ, ચોપાઈ, દુહામાં આ રાસ છે. આદિ વસ્તુ. દેવિ સરસતિ ૨ સકળ સંસાર, જસ નામિઈ કવિજન સવે બુદ્ધિ અતિહિં સરસ વાણીય, વિણપુસ્તકધારિણે તે સમિણિ મનમાંહિ આંણીય, કરજેડી કવીયણ ભણુઈ, સહગુરૂ પાય પણમૂવિ, સાલિભદ્ર ધના તણું, ચરીય રચેસુ સંવિ. t Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy