SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી સદી [૩૫] સાત કલશ સં.૧૪૦૬માં જેસલમીરમાં વાચનાચાર્યની પદવી મળી. સં.૧૪૧૫માં ખંભાતમાં શ્રી તરુણપ્રભસૂરિએ તેમને સૂરિપદવી આપીને જિનદયસરિ નામ આપી જિનકુશળસૂરિની પાટે સ્થાપ્યા. સં.૧૪૩૨માં સ્વર્ગસ્થ થયા. (૫૨) ત્રિવિક્રમ રાસ ૨.સં.૧૪૧૫ [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૧૭-૧૮] ૪૪. જ્ઞાનકલશ (૫૩) + શ્રી જિનદયસૂરિ પટ્ટાભિષેક રાસ ૨.સં.૧૪૧૫ ખ૦ જિનદયસૂરિનું મૂળ દીક્ષાનામ સમપ્રભ હતું. તેને સૂરિપદ આપવાની ક્રિયા તરુણપ્રભાચાર્યે ખંભાતમાં સં.૧૪૧૫માં કરી તે પટ્ટાભિષેક ક્રિયા આમાં જણાવી છે. તેથી આ કાવ્ય સં.૧૪૧પમાં રચાયેલું જણાય છે. આદિ– સંતિકરણ સિરિ સત્તિનાહ પયકમલ નમેવી, કસમીરહ મંડણય દેવિ સરસતિ સુમરેવી, જગવર સિરિ જિણુઉદયસૂરિ ગુરુગુણ ગાએ સૂ પાટ મહાછવુ રાસ રેગિ તસુ હઉં પભણે. અંત- સુહગુરૂ ગુણ ગાવંતુ સયલ લેય વંગ્યિ લહએ, રમઉ રાસ ઇહુ રગિ જ્ઞાનકલસ મુનિ ઈમ કહઈ. ૩૭ પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. ૨. ઐતિહાસિક જેને કાવ્યસંગ્રહ. પૃ. ૩૮૪થી ૩૮૯. [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૧૮, ભા. ૩ પૃ. ૧૪૭૭.] ૪૫. વિક્રાણુ (ઠક્કર માલેના પુત્ર, જિનઉદયન શ્રાવક શિષ્ય) રાજગૃડના પાર્શ્વનાથ મંદિરમાં સં.૧૪૧૨ની ૩૮ લેકની સંસ્કૃત પ્રશસ્તિને લાંબો શિલાલેખ છે તે કાતરનાર આ કવિ હતા. તેને છેલ્લે બ્લેક એ છે: “ઉત્કીર્ણ ચ સુવ ઠક્કર માહાંગજન પુણ્યાર્થે. વિજ્ઞાનિક સુગ્રાવક વીધાભિધાનેન. ૩૮. ઇતિ વિક્રમ સંવત ૧૪૧૨ આષાઢ વદિ ૬ દિને. શ્રી ખરતરગચ્છશૃંગાર સુગુરૂ શ્રી જિનલબ્ધિસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનેન્દ્ર(જિનચંદ્ર)સૂરીણામુપદેશન. શ્રી મંત્રીવંશમંડન ઠ૦ મંડન નંદનાલ્યાં શ્રી ભુવનહિતોપાધ્યાયાનાં પં. હરિપ્રભગણિ...સહિતાનાં પ્રદેશ વિકાર શ્રી મહાવીર્યપાત્ર સંસૂવાદિ મહાપ્રભાવના સકલ શ્રી વિધિસંઘ સમાન નંદનાભ્યાં ઠ. વછરાજ ઠ. દેવરાજ સુશ્રાવકાભ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy