SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ચેથામાં–ઈક્વાકુ વંશમાંથી શરુ થયેલા સૂર્યવંશના કેટલાક રાજાઓનાં ચરિત્ર, રામલક્ષ્મણદિલ જન્મ, સીતાનું પાણિગ્રહણ, દશરથરાજાને ચારિત્ર લેવાની ઈચ્છા, કેકેયીની ભરતને રાજ્ય આપવાની માગણી અને રામચંને લક્ષ્મણ તથા સીતાસહિત સ્વેચ્છાએ પિતાનું વિને દૂર કરવા વનવાસ-ઈત્યાદિનું વર્ણન છે. સગ પાંચમામાં–રામચંદ્રના વનવાસની ઘણું હકીકત છે. પ્રતિ દંડકારણ્યમાં આગમન, ત્યાં ખૂન હાહ્મણના હાથથી અજાણતાં વધ, તે નિમિતે યુદ્ધ, રામચંદ્રનું સિંહનાદથી છેતરાવું અને રાવણે કરેલું સીતાનું હરણ-ઈત્યાદિ હકીકત વિસ્તારથી વર્ણવેલી છે. સગ ક્કામાં–રામચંદ્રનું પાતાળલંકામાં આવવું, સુવાદિ ઉપર કરેલ ઉપકાર, સીતાની શેધને પ્રયત્ન, તેને મળેલ પત્ત, હનુમાનને લંકામાં મેકલવો અને તેનું સીતાની ખબર લઈ પાછું આવવું-ઈત્યાદિ હકીકત છે. સગ સાતમામ—રામચંદ્રનું લંકા તરફ પ્રયાણુ, વિભીષણનું રામના પક્ષમાં આવવું, રાવણ સાથે યુદ્ધ, લક્ષ્મણને વાગેલી અમેઘવિજ્યા શક્તિ, વિશલ્યાના આવવાથી તેનું નિવારણ, રાવણે સાધેલી બહુરૂપી વિલા અને છેવટે લક્ષ્મણના હાથથી રાવણનું ભરણ-ઇત્યાદિ હકીકત છે, જેમાં મોટે ભાગે યુદ્ધના વર્ણન છે. સગ આઠમામ–વિભીષણને લંકાનું રામ આપી રામચંદ્રાદિનું અયોધ્યા આવવું, માતાઓ વિગેરેને મળવું, લક્ષ્મણને રાજ્યાભિષેક, આઠમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિદ્ધિ, શત્રુઘને મથુરાનું રાજમ, સીતાને અપવાદ અને તેને અરમમાં તજી દીધા પયતની હકીકત છે. - સગાં નવમામાં સીતાને થયેલા બે પુત્ર, તેનું રામલક્ષ્મણ સાથે યુદ્ધ, સીતાએ કરેલ અગ્નિપ્રવેશ ૫ બિ અને તેણે લીધેલી દીક્ષાનું વર્ણન છે. સગ દશમામાં–બધાઓને પૂર્વભવ, હનુમાનાદિકે લીધેલી દીક્ષા, લક્ષ્મણનું ભરણું, રામચંદ્રની મેહચેષ્ટા, રામચંકે લીધેલી દીક્ષા, સી કરેલ અનુકુળ ઉપસર્ગ, રાવણ લક્ષ્મણની ભાવી હકીકત અને રામચંદ્રના નિર્વાણ પયતની સવ બીના સમાયેલી છે. આ સર્ગમાં તમામ પુરુષનાં ચરિત્રને ઉપસંહાર કરેલો છે, અને જેને રામાયણની અહીં સમાપ્તિ થાય છે. અગ્યારમા સર્ગમ-શ્રી નમિનાથ પ્રભુનું ચરિત્ર છે. તેમાં જન્મ તથા કેવળજ્ઞાનોત્પત્તિ સમયે ઇ કરેલી પ્રભુની સ્તુતિ તથા ભગવતે આપેલી દેશના ખાસ વાંચવા લાયક છે. એ દેહનામાં શ્રાવકે દિવસે ને રાત્રે શું કરવું તેનું વર્ણન છે. બારમા સર્ગમાં–હરિષણ નામના દશમા ચક્રીનું ચરિત્ર છે. તેરમા સગમાં–જ્ય નામના અગ્યારમા ચક્રીનું ચરિત્ર છે. આ બંને ચક્કીનાં ચરિત્રો સંક્ષેપે આપેલા હોવાથી તેમાં વિશેષ જાણવા લાયક નવીન હકીકત નથી. આ પ્રમાણે આ પર્વ સમાપ્ત થાય છે. તેમાં રામચંદ્ર, લક્ષ્મણ, ભરત, શત્રુન, સીતા, રાવણ, વિભીષણ, કુંભકર્ણ, ઇદ્રજીત, સુગ્રીવ ને હનુમાન એ મુખ્ય પાત્ર છે. તેમનાં ચરિત્રો ઉપરાંત રાક્ષસવંશના, વાનરવંશના અને સવંશના અનેક રાજાઓનાં ચહ્યિો છે. તદુપરાંત વાલી, પવનંજય, અંજનાસુંદરી, કેકેયી, સુકેશલ મુનિ, ભામંડળ, સાહસગતિ, શૂર્પણખા, જટાયુ પક્ષી, સ્કંદ મુનિના પાંચશે શિષ્ય, સહસ્ત્રાંશુ, ઈદ્ર, સહસ્ત્રાર, મધુ, નારદ, પર્વત, વસુરાજા, મદરી, અનરણ્ય, જનક, દશરથ, સિંહેદર, વજકર્ણ, વિશલ્યા, વણકર, કૃતાંતવન વિગેરે અનેક સ્ત્રી-પુરુષનાં ચરિત્ર ખાસ આકર્ષક છે, અને તેમાંથી ખાસ પૃથફ પૃથફ શિક્ષા ગ્રહણ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy