________________
૫૪ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર.
[ ૫' ૮ સુ
એ સવ` આવ્યા. તે સિવાય બીજા દશાના અને રામ કૃષ્ણના ઘણા પુત્રો તથા કૃષ્ણની ઈના અને હેનેાના પણ ઘણા પરાક્રમી પુત્રો ત્યાં આવ્યા.
પછી ક્રોન્ટુકીએ બતાવેલા શુભ દિવસે દારૂક સારથિવાળા અને ગરૂડના ચિહ્નવાળા રથ ઉપર આરૂઢ થઈને સવ યાદવેાથી વી’ટાયેલા અને શુભ શુકનાએ જેના વિજય સૂચન્યા છે એવા કૃષ્ણે ઈશાન દિશા તરફ પ્રયાણ કર્યું. પેાતાના નગરથી પીસ્તાળીશ ચેાજન દૂર જઈને યુદ્ધચતુર કૃષ્ણે સેનપલ્લી ગ્રામની સમીપે પડાવ નાખ્યું.
જરાસંધના સૈન્યથી ચાર ચેાજન કૃષ્ણનું સૈન્ય દૂર રહ્યુ, તેવામાં કેટલાક ઉત્તમ વિદ્યાધરા ત્યાં આવ્યા; અને સમુદ્રવિજય રાજાને નમીને ખેલ્યા કે ‘હે રાજન્! અમે તમારા ભાઈ વસુદેવના ગુણને વશ થઈ ગયેલા છીએ. જે તમારા કુળમાં બધા જગતની રક્ષા કરવામાં અને ક્ષય કરવામાં સમર્થ એવા અરિષ્ટનેમિ ભગવાન્ થયેલા છે, તેમજ જેમાં અદ્વિતીય પરાક્રમવાળા રામ કૃષ્ણ થયેલા છે, અને પ્રદ્યુમ્ન, શાંખ વિગેરે કેટિગમે પૌત્ર રહેલા છે, તેમને યુદ્ધમાં બીજાની સહાયની જરૂર હૈાતી જ નથી, તથાપિ અવસર જાણીને અમે ભક્તિથી અહીં આવ્યા છીએ, તેથી અમેાને આજ્ઞા કરો અને અમને તમારા સામતવર્ગમાંગણુા. ’સમુદ્રવિજયે કહ્યું કે ‘ બહુ સારૂ' એટલે તેઓ ખેલ્યા, ‘ આ જરાસંધ એકલા કૃષ્ણુની આગળ તૃણુ સમાન છે. પરંતુ વૈતાઢયગિરિ ઉપર કેટલાએક ખેચરા જરાસ'ધના પક્ષના છે, તેથી તેએ અહીં આવે નહીં' ત્યાં સુધીમાં અમને તેમની સામે તેઓને ત્યાંજ રાકવા માટે જવાની આજ્ઞા આપે, અને તમારા અનુજ બંધુ વસુદેવને અમારા સેનાપતિ તરીકે સ્થાપન કરીને શાંખ, પ્રદ્યુમ્ન સહિત અમારી સાથે મેાકલા, જેથી તે સવ વિદ્યાધરા જીતાયા છે એમ સમજો.' આ પ્રમાણે સાંભળી કૃષ્ણની સંમતિથી સમુદ્રવિજયે પૌત્ર પ્રદ્યુમ્ન અને શાંબ સહિત વસુદેવને તે ખેચરાની સાથે માકલ્યા. તે સમયે અરિષ્ટનેમિએ પેાતાના જન્મસ્નાત્ર વખતે દેવતાએ પેાતાની ભુજાપર આંધેલી અન્નવારણી ઔષિધ વસુદેવને આપી.
.
અહીં મગધપતિ જરાસ ધની પાસે હુસક નામના એક મંત્રી ખીજા મત્રીઓને સાથે લઈને આવ્યે; અને તેણે વિચાર કરીને જરાસધને કહ્યું “હું રાજન્ ! પૂર્વે ક ંસે મંત્ર વગર (વિચાર કર્યાં વગર) કામ કર્યુ” હતું, તેથી તેને તેનું માઠું ફળ મળ્યું હતું, કારણ કે મંત્રશક્તિ વિના ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિનાં પરિણામ સારાં આવતાં નથી. શત્રુ પેાતાથી નાના હાય તાપણુ તેને પાતાથી અધિક છે એવી નજરે જોવા એવી નીતિ છે, તે આ મહાખળવાન કૃષ્ણ તે તમારાથી અધિકજ છે એ દેખીતુ છે, વળી રાહિણીના સ્વયંવરમાં તે કૃષ્ણના પિતા દેશમા દશા' વસુદેવને બધા રાજાએના મુખમાં અંધકારરૂપ તમે પાતે જોયેલે હતા. તે વખતે તે વસુદેવના ખળ આગળ કાઈ પણ રાજા સમથ થયા નહતા, અને તેના જ્યેષ્ઠ બધુ સમુદ્રવિજચે તમારા સૈનિકાની રક્ષા કરી હતી. વળી દ્યુતક્રીડામાં કાટિ દ્રવ્ય જીતવાથી અને તમારી પુત્રીને જીવાડવાથી એ વસુદેવને આળખીને તમે સેવકાને મારવા સેપ્ટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org