Book Title: Vachanamrut 0907
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/331033/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 907 શુદ્ધ ગુર્જર ભાષામાં “સમયસાર'ની પ્રત મોહમયી, માહ વદ 11, 1956 શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસાર'ની પ્રત કરી શકાય તો તેમ કરતાં વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે.