Book Title: Vachanamrut 0892 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/331018/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 892 શ્રી ઝવેરચંદ અને રતનચંદ આદિ મુમુક્ષુઓ મુંબઈ, ભાદ્રપદ સુદિ 5, રવિવાર, 1955 ૐ શાંતિઃ શ્રી ઝવેરચંદ અને રતનચંદ આદિ મુમુક્ષુઓ, કાવિઠા-બોરસદ. આજ દિવસ પર્યત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૐ શાંતિઃ