Book Title: Vachanamrut 0848 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330974/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 848 લગભગ હવે ત્રણ મહિના પૂર્ણ થવા આવ્યા છે ખેડા, બી, આસો સુદ 9, શનિ, 1954 લગભગ હવે ત્રણ મહિના પૂર્ણ થવા આવ્યા છે. આ ક્ષેત્રોમાં હવે સ્થિતિ કરવાની હમણાંને માટે વૃત્તિ રહી નથી. પરિચય વધવાનો વખત આવી જાય.