Book Title: Vachanamrut 0730
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330856/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 730 આત્મસિદ્ધિ'ની ટીકાનાં પાનાં મળ્યાં છે. વવાણિયા, માર્ગશીર્ષ સુદ 12, 1953 સર્વજ્ઞાય નમ: ‘આત્મસિદ્ધિ’ની ટીકાનાં પાનાં મળ્યાં છે. જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી.