Book Title: Vachanamrut 0648 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330769/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 648 દ્રશ્યને અદ્રશ્ય કર્યું, અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું મુંબઈ, આસો, 1951 દ્રયને અદ્રય કર્યું. અને અદ્રશ્યને દ્રય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.