Book Title: Vachanamrut 0607
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330728/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 607 જંગમની જુક્તિ તો સર્વે જાણી મુંબઈ, જેઠ વદ 7, 1951 શ્રી મુનિ, ‘જંગમની જુતિ તો સર્વે જાણીએ, સમીપે રહે પણ શરીરનો નહીં સંગ જો; ‘એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો.’ -ઓધવજી અબળા તે સાધન શું કરે ?