Book Title: Vachanamrut 0543 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330664/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 543 અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે મુંબઈ, કારતક, 1951 અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં શમાયા છે.