Book Title: Vachanamrut 0154 Bija Sadhan Bahu
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330274/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 154 બીજાં સાધન બહુ કર્યા -સદ્ગુરૂ યોગ- નિશ્ચય- સત્સંગ મોરબી, આસો, 1946 બીજાં સાધન બહ કર્યાં, કરી કલ્પના આપ; અથવા અસદગુરૂ થકી, ઊલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સરૂ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.