Page #1
--------------------------------------------------------------------------
________________
28
કમલ શેખર કૃત
ધમ સ્મૃતિ સૂરિફાગ (વિક્રમના સત્તરમા શતકના પૂર્વાર્ધ)
ડૉ. ભાગીલાલ જ. સાંડેસરા
-
મૂળ કૃતિના પરિચય :
આ કાવ્યની એક પત્રની હસ્તલિખિત પ્રતિ વડેદરાના જૈન જ્ઞાનમદિરમાંના પ્રવક શ્રી કાંતિવિજયજી મહારાજના શાસ્ત્રસંગ્રહના ગુજરાતી વિભાગમાંથી (ન. ૩૭૧૭) મળી છે. પ્રતિ શુદ્ધ ગણી શકાય એવી નથી અને લિપિ ઉપરથી વિક્રમના ૧૮મા સૈકામાં લખાયેલ જણાય છે.
આ કાવ્યના કર્તા કમલશેખર અચલગચ્છના જૈન સાધુ હતા, એમ તેમની અન્ય કૃતિએ ઉપરથી જણાય છે. તેમણે સં. ૧૬૦૯ માં ખંભાતમાં ‘ નવતત્ત્વ ચાપાઈ' અને સ. ૧૬૨૬ માં વીરમગામ પાસેના માંડલમાં ‘પ્રદ્યુમ્નકુમાર ચેપાઈ ’( જુએ. ‘ જૈન ગુર્જર કવિએ ’ ભાગ ૩, પૃ. ૬૫૨-૬૫૯) રચેલી છે. પ્રસ્તુત ફાગ તેમણે અચલગચ્છના આચાય ધર્મ મૂર્તિ સૂરિની પ્રશસ્તિરૂપે રચ્યા છે. તેમાં રચના વર્ષોં જે કે નથી, પણ ર્કાની ઉપયુક્ત એ ગુજરાતી કૃતિએના રચના વર્ષોં જોતાં આ કાવ્ય પણ વિક્રમના ૧૭ મા શતકના પૂર્વાર્ધમાં રચાયુ હશે, એમાં શંકા નથી.
૨૩ કડીની આ કૃતિને છ'દોબધ અઢે અને ફાગ (દુહા)માં બંધાયેલા છે. ત્રંબા વતી (ખ‘ભાત)માં સૂરિના જન્મ, એમનાં માત-પિતાને વૃતાંત, અમદાવાદમાં દીક્ષા મહે ત્સવ, સૂરિપદ તથા ધર્મ પ્રવણુતાનું કવિ વર્ણન કરે છે. જુદા જુદા આચાર્યા વિષેના કેટલાક પ્રાચીનતર ફાગુઓમાં આવે છે, એવુ' વસંતનુ, કામવિજયનુ` કે શૃગારના ઉદ્દીપન વિભાવને અવકાશ આપે, એવુ વર્ણન આ કાવ્યમાં નથી. એને છ ંદોમ ધ ફાગના છે અને પુષ્ટિકામાં પણ તેને ‘ફાગ’નામ આપેલુ છે.
( શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
bhadana desses said he said whicals [૧૯૯]
[ મૂળ કૃતિ ]
શ્રી શ્રીભણ પાસ, નમઇ સુરાસુર જાસ; અહિનિશ ભાવિસ એ, હઈં ગાઈસુ એ. કર જોડી દેવ, કરિસિ་કવિત સપેવિ; ઊલટ અતિ કરીએ, સરસિત મિને ધરી એ. નયરત્ર...ખાવતી સાર, અમરાવઈ અવતાર; વિવહારી વસઇ એ, ઘરમ ઉલ્ડસઈ એ. ફાગ ઉલ્લુસઈ શ્રીમાલી વલી પુરવિષિની વાટ; હંસરાજ ધિર કિરણી, તુરણી એતિણ ઘાટ. હાંસલદે સુત જાઈ, પાઈઉ પુણ્ય અસેસ; નામ ઢીઉ ધ દાસડુ, તાસહ કરૂય વસેસ. લણ ખત્રીસઈ પુરઉ, સૂર ધહ રાગ; શ્રી જિન નાણીય વાણીય, જાણીય ધિરઉ વઈરાગ. સજમનઉ જ`ગ મ`ડીઉ, છડી ઘરનઉ ભાર; શ્રી ગુણનિધાનસૂરિ દીધી, લીધી દિબ્યા સાર. અઢ
લીધી ક્રિષ્યા સાર, સયલ જીવ આધાર; સુત્ર સયલ ભણુઈ એ, વિષણુ તે સુઈ એ. ગુરિ દેખ્યુ વિદ્યાવત, ધ્યાનિ જોયું એક'તિ; લાભ દીઠઉ ઘણુએ. સઘ તુમ્હે સુણુઉ એ. ફાગ
સુણઉ સંધ સુજાણુહ, નાણહ એ વિતપન્ન; પાટઇં ચાઉ મનરુલી, વિ કહુઈ એ ધનધન. ઉદયકરણ આણુ દઈ, વંદ ગુરુના પાયઃ અહમદનયરઈં ઈણિ પરિ, ઉચ્છવ હરષ ન માઈ. તાલ દમામ વાઈ, વાજઈ તિવલ નિનદ; રતૂર નફેરી ભેરીય, સ`ખ સુહામણુઉ સાદ. ઘૂઘર વાજઈ ધમધમ, માદલ દાંદકાર; પાંચ શબ્દ ધિર વા(૪)ઈ, ગાજઈ ગયણ અપાર.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
૧
२
૩
૪
૫
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
Page #3
--------------------------------------------------------------------------
________________ 1 ROO dostosocostostesteste destacastodestest odstose deshestestostestestostestestostestestostestade dedosbobedoststestestostecese stato sosedos dedos desde અઢ ઈણિ પરિ ઉછવકાર, વિત વાવરિઉં અપાર; પાટિ બUસારીયા એ, ઉચ્છવ કારીયા એ. 14 માણિક મતી સાર, રૂપ વનભંડાર પરિગ્રહ પરિહરી એ, કિયા અતિ આવરી એ. 15 ફાગ આદરી કિયા જિણિ અતિ ઘણી, મઈ સુણી દેશ વિદેસિક પંચ મહાવ્રત પાલઈ ટાલઈ સયલ કિલેસ. 16 ષટવિધ જીવહ રાષઈ, દાષઈ જિનવરવાણી; સાત ભય નીવારીઈ વારીય મદ અડ જાણી. 17 નવવીધ સીલ સદા ધરઈ કઈ વિયતિ દસ વિધિ ધર્મ એકાદસ પ્રાતમા કઈ લહઈ તે સૂત્રહ મર્મ. 18 ભિષપ્રાતમાં બાર એ, સારએ આપણુઉ કાજ; તેર કાઠીયા નીવારીય, કારીય ધર્મ કાજ. 19 ગુણ છત્રીસ સંપન, ધર્મમૂરતિસૂરિ ધન; વંદુ ઉલટ કરીએ, વિધિસું અણુસરીએ. 20 ગુણનિધાનસૂરિ પાટિ, સેહઈ મુનિવર થાટિ ગુરુતણુ આગરુ એ, વિમા અતિ સાગરુ એ. 21 ફાગ ષિમાસાગર ગુર વંદું, નંદઉ જ સસિ ભાણ; થંભણપુરિ ગુર ગાઈઈ, પાઈઈ શિવપુર ઠાંણ. 22 શ્રી કમલશેષર કહઈ, વંદીઇ ગુરના પાય; જે નરનારી ગાવઈ, પાવઈ સુષ સયાઈ. 23 [ રૂતિ ગુરુ સમાતમૂ ] 26) શ્રી આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથ