Book Title: Agam 24 Prakirnaka 01 Chatusharan Sutra Shwetambar
Author(s): Purnachandrasagar
Publisher: Jainanand Pustakalay
Catalog link: https://jainqq.org/explore/021026/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir । कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ।। ।। अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।। ।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। ।। योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ।। । चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।। आचार्य श्री कैलाससागरसूरिज्ञानमंदिर पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प ग्रंथांक :१ जैन आराधना न कन्द्र महावीर कोबा. ॥ अमर्त तु विद्या श्री महावीर जैन आराधना केन्द्र शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स : 23276249 Websiet : www.kobatirth.org Email : Kendra@kobatirth.org आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079)26582355 - - - For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra P14037 ॥ी चड सारण सूत्रम् ॥ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે સંશોધન કરી . ks in હાથે ૪૫ ૨I), He lb જેઓએ એકલ, પૂ. આચાર્યદેવ શ્રી રાજે છે સાગરસૂરીશ્વરજી મ.સા.ની ચારણો શત્ શત્ વંદન, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir देवसूर तपागच्छ समाचारी संरक्षक-सुविहित सिध्धांत पालक बहुश्रुतोपासक - गीतार्थवर्य चारित्र चूडामणि- आगमोध्धारक पूज्यपाद आचार्यदेवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा संशोधित - संपादित ४५ आगमेषु ॥ श्रीचतुः शरणं सूत्रं ॥ * आलेखन कार्य-प्रेरक-वाहक प्रवचन प्रभावक पू. आ. श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. शिष्यरत्न पू. गणिवर्य श्री पूर्णचन्द्रसागरजी म.सा. * आलेखन कार्यवाहक संस्था पूज्यपाद सागरजी महाराजा संस्थापित जैनानंद पुस्तकालय - सुरत For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आलेखन कार्ये किंचित संस्मरणाणि आलेखन कार्ये आशीवृष्टिकारका : पू. गच्छा. आ. श्री सूर्योदयसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री. नरेन्द्रसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. पू. आ. श्री जिनचन्द्रसागर सूरिजी म.सा. पू. आ. श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. आलेखन कार्य के चित् मार्गदर्शका : पू. आ. श्री दोलतसागर सूरिजी म.सा. पू. पं. श्री हर्षसागरजी म.सा. पू. गणीश्री सागरचन्द्रसागरजी म.सा. पू. गणी श्री नयचन्द्रसागरजी म.सा. पू. गणी श्री अक्षयचन्द्रसागरजी म.सा. पू. मुनि श्री लब्धिचन्द्रसागरजी म.सा. माहिती दर्शक पत्र आलेखन कार्ये सहयोग प्रदाता : मुनिश्री आगमचन्द्रसागरजी म.सा. श्राद्धगुण संपन्न श्री नरेन्द्रभाई मुक्तिलाल महेता (सूईगामवाला) - प्रथम संस्करण - सं. २०६१, का. सु.५. - कृति - २५० - कोऽधिकारी...?- श्रूत भाण्डागार श्रमण प्रधान चतुर्विध संघाश्च - संग्राहकालय - जैनानंद पुस्तकालय, गोपीपुरा, सुरतो - व्यवस्थापका : श्री उमाकांतभाई झवेरी- श्री नरेशभाई मद्रासी-श्री श्रेयस के. मर्चन्ट|| - आवास : निशा-११ले माले ,गोपीपुरा, काजी- मेदान, तीनबत्ती, सुरत. दूरभाष - २५९८३२६(०२६१) । मुद्रण कार्यवाहक श्री सुरेश डी. शाह (हेष्मा)-सुरता संपादक श्री For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પ્રા-હથનો ॥कत्य् अम्हारिसा पाणी दुषमा-दोष दुषिया, हा; अणाहा कह हून्ता...! न हून्तो जइ जिणागमो ॥ દુષ્યકાળે જિનાગમ-જિન પ્રતિમા ભવિચણ હું આધારા...!! ભવાટવીમાં ભ્રમિત પ્રાણીને ભીમ મહાટવીમાંથી બહાર લાવનાર મિથ્યાત્વરૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવનાર શ્રુતજ્ઞાનની મહત્તા અદ્વિતીય કક્ષાની છે. શ્રુતજ્ઞાનનો મહીમા પરમ મનનીય અને માનનીય હોવાના કારણે પ્રભુ શાસનમાં પરમ આધાર ભૂત કરણ તરીકે ગણના કરી છે. આગમએ વીર પ્રભુની વાણી સ્વરૂપ છે. આગમોની રચના કાળઃ- પ્રભુ મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ વીર નિર્વાણ સંવત પૂર્વે ૨૯, વિક્રમ સંવત પૂર્વે ૪૯૯ વર્ષે વૈશાખ સુદ એકાદશી દિને તારક તીર્થકર પ્રભુ મહાવીર દેવની ત્રિપદીને પામી આદ્ય ગણધર અનંતલબ્ધિ નિધાન શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામીજી) આદિ એકાદશ ગણધરોએ આગમોની રચના કરી તેજ ક્ષણે પ્રભુએ તેની યથાર્થતા-ગણાનુજ્ઞા-શાસનાનુજ્ઞા આદિના વાસક્ષેપથી જાહેર કરી. ગણધર ભગવંતના શિષ્યો-મુનિઓએ યથાયોગ્યતાનુંસાર શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારને વિનયપૂર્વક શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ-મર્યાદા પૂર્વક ગુરૂ પાસેથી મુખપાઠ રીતે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતાં, લખીને કે લખેલ પુસ્તકો દ્વારા ભણવા અંગે તત્કાળે પરંપરા ન હતી. ' પ્રથમ વાચના:- વીર પ્રભુના નિર્વાણબાદ તેમની પટ્ટ પરંપરામાં પાંચમા કેવલી તરીકે પ્રસિધ્ધ શ્રી ભદ્રબાહુ સ્વામીજીના સમયમાં વિષમકાલના બલના પ્રભાવે ભયંકર બાર વર્ષીય દુકાળ પડ્યો સાધુઓ અનુકૂળતા મુજબ વેર વિખેર થયાં, સાથો સાથ વીર નિ. સં. ૧૫૫ લગભગમાં નંદવંશના સામ્રાજ્યનો પલટો થયો, દેશમાં ભયંકર આંધી વ્યાપી, જૈન શ્રમણોના વિહારના કેન્દ્રરૂપ મગધ દેશની | પ્રા-ઋથતો ] संपादक श्री For Private And Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશો ભીષણ પરિસ્થિતિમાં મૂકાયા, શ્રમણ સમુદાયના વિખરાઈ જવાથી આગમોનું પઠન-પાઠન ખુબ જ અવ્યવસ્થિત થયું, જ્ઞાની પુરૂષોમાંથી કેટલાયે સ્વર્ગે પધાર્યા, મુખપાઠની પધ્ધતિ પર એક જબરદસ્ત ધક્કો લાગ્યો પરિસ્થિતિને સુધારવા વીર નિ. સં.-૧૬૦ લગભગમાં પાટલીપુત્ર નગરે (પટના-બિહાર)શ્રી સ્થૂલભદ્ર સ્વામીની અધ્યક્ષતામાં શ્રમણ સંઘ એકત્રિત થયો, ગીતાર્થોની સલાહ મુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રાયઃ આ પ્રથમ આગમ વાચના થઈ તેનું નામ “ શ્રી દ્વાદશાંગશ્રુતસંકલન' નામે પંકાયાનો ઇતિહાસ મળે છે. દ્વિતીય વાચના :- તેમના પછી જિનકલ્પીના અભ્યાસક આર્ય મહાગિરીજીના ગુરૂ ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિ સૂરિ પ્રતિબોધિત પ્રભુ શાસનના ચરમ ભક્ત સમ્રાટ સંમતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિ મ.ને વિનંતી કરી તેમના સાનિધ્યમાં વીર નિ.સં. ૨૪૫ થી ૨૮૧ના વર્ષોમાં જિનાગામની સાચવણી સુરક્ષિત રહે તેવા યથાર્થ પ્રયાસો કર્યા, પઠન-પાઠનની વ્યવસ્થામાં આવેલી ખામીને દૂર કરી જેથી આ બીજી વાચનાનું નામ “ આગમ સંરક્ષણ વાંચના' દૃષ્ટિ ગોચર થાય છે. | તૃતીય વાચના:- મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્યમિત્રે રાજદ્રોહ કરી રાજા બન્યો ધમધ બનેલા સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવનાને નામ શેષ કરવા તેણે જૈન શ્રમણો તથા બૌધ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો, સાધુઓ પ્રાણ રક્ષાર્થે કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કલિંગાધિપતિ મહામેઘવાહન ખારવેલ મહારાજા પરમ જૈન હતાં. આ પ્રમાણે પ્રાણ બચાવવાની વ્યથામાં જિનાલયો તથા, આગમ પઠન-પાઠનની વ્યવસ્થાને જબરદસ્ત હાની થવા પામી, કલિંગ દેશના રાજા ભિખુરાય ખારવેલે તેનો પરાજય કરી ફરી જીવંત કરવા પ્રયાસ કર્યો વીરનિ.સં. ૩૦૦ થી ૩૩૦ સુધીના મધ્યાહ્ન કાલમાં મુનિ સમેલનમાં જિનકલ્પિની તુલના કરનાર પૂ.આ. મહાગિરીના શિષ્યોપ્રશિષ્યો આ. બલિસ્સહ સૂ.મ. આ. દેવાચાર્ય, આ. ધર્મસેન વિગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિત સૂરિ વગેરે સ્થવિર કલ્પિ ૩00 શ્રમણો, આર્યા પોઈણી વિગેરે ૩૦૦ શ્રમણીઓ, સીવંદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણ મિત્રાહિ ૭૦૦ શ્રાવિકા દ્વારા ત્રીજી આગમ પ્રિ-૨થનો | [ સંપાઢ8 શ્રી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચનામાં અગિયાર અંગો અને દશ પૂર્વેના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા. ચતુર્થ વાચના:- કાલાધિન અંતિમ દશપૂર્વધર, બાલ વૈરાગી, અનુપમ સંવેગી શ્રી વજસ્વામીએ અંતિમ સમયે સ્વ પટ્ટધર શ્રીવજસેન સૂ.મ.ને ભયંકર દુકાલના ચરમ સમયની જાણમાં “લાખ સોનૈયા આપીને એક હાંડી ભાતની ચડશે તેના બીજા દિવસથી સુકાલ થશે” આ વાત જણાવી આવો ભયંકર દુકાળ વીર વિ. સં. ૧૮૦ થી ઉત્તર ભારતમાં વ્યાપ્ત થયો. જેમાં ગણો-કુલો-વાચકવંશો માત્ર નામશેષ થઈ ગયા. આગમ વારસો ટકાવનાર મુનિપુંગવોની સંખ્યા જૂજ થઈ ગઈ કાળ-બળ ક્ષયે ધારણા શક્તિની અનુકૂળતા પ્રમાણે પણ જો આગમનું સંકલન કરવામાં નહીં આવે તો રહ્યા સાધુઓ પણ રહેલા આગમના વારસાને સાચવવા સમર્થ ન નિવડી શકે માટે ભવિષ્યના અલ્પશક્તિવાળા પણ મેઘાવી સાધુઓને રાખવામાં વિષયાનુસંધાન દ્વારા સુગમતા સાંપડે તેથી સમકાલીન અન્ય પ્રભાવક આચાર્યોની સંમત્તિ લઈ શ્રી આર્યરક્ષિત સૂરિ મ. ચાર અનુયોગની વ્યવસ્થા કરી. આગમોને ચિરંજીવ બનાવ્યા વીર નિ.સં.૧૯૨ લગભગમાં દશપુર (મંદસૌર) (માલવા) નગરે ચોથી વાચના થઈ. પંચમ વાચના:- વીર સં.૮૩૦થી ૮૪૦ લગભગમાં પૂ.આ. સ્કંદિલ સૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં તથા નાગેન્દ્રવંશીય પરમ પ્રભાવક શ્રી હિમવંત ક્ષમા શ્રમણના શિષ્ય આ. શ્રી નાગાર્જુન સૂરિએ દક્ષિણાપથના મુનિઓને વલભીમાં આગમોની સંકલના કરવા એકઠા થયા કીંતુ તે સમયની દેશગત અંધાધુંધીના કારણે એક જ સાથે ભિન્ન-ભિન્ન સ્થળે આગમવાચનાઓ કરી ભવિષ્યમાં માથુરી અને વલભીવાચનાઓના પાઠ ભેદોનું સમન્વય સહજ થઈ જશે આ હેતુપૂર્વક પાંચમી વાચના કરી. ષષ્ઠી વાચના:- તેજ ભાવનાઓ અનુસાર માથુરી વાચનાના વારસદાર આ. શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણે તથા વલભીવાચનાના વારસદાર આ. શ્રી કાલક સૂરિએ ભેગા મળી. શ્રમણ સંઘને એકત્રિત કરી, કાલક્રમે વિણસી જતા આગમના ખજાનાને સ્થાયી બનાવવાના શુભ આશયથી શ્રી શત્રુંજ્યાધિષ્ઠાયક શ્રી કપર્દીય આદિ દૈવીક સહાયકથી ૫૦૦ આચાર્યાદિઓએ મળી વલભીપુર(વળા સૌરાષ્ટ્ર)માં tપ્રા-હૃથનો | સંપાર શ્રી For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકારૂઢ રૂપ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબધ્ધ કરી આગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર વિ. સં. ૧000માં વર્ષો પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે. પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત છ' વાચનાઓના માધ્યમે ૧000 વર્ષના ગાળામાં થયેલ શ્રતોદ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫૦૦ વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રતોધ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો. તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિહિત ગીતાર્થ, આચાર સંપન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમાં અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા. છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદૃઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી આવા અવસરે શ્રમણસંઘની ૧૮ પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી ‘સાગરશાખા'ના અદ્વિતીય પ્રતિભા સંપન્ન પ્રૌઢધીષણશાલી અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદેવતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના માનમો શ્રા ગણ્યાસ વરોવર વછરના” શબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર નિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો'ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી | પૈણા-રુથની ] संपादक श्री For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યભગવંતો વર્ષો જૂની શ્રમણસંઘની ફરજ અને જવાબદારી રૂપ આગમોના અણમોલ વારસાને સુરક્ષીત રાખવાના પ્રશ્ન ફરીથી ઉપસ્થિત કરી. રાજ્યકારી ઉપદ્રવો, ધર્માધ ઝનુન, બ્રિટીશ હકુમત, જનતામાં ફેલાયેલ ક્રાન્તિકારી વિચારધારા, પશ્ચાત્ય કેળવણીના સંસ્કાર આદિ સંઘર્ષ કાળમાં પુસ્તકો પ્રતો મેળવવી અતિકઠીન હતી તે સમયે જુદા જુદા ખૂણે રહેલી હસ્તપ્રત-તાડપત્ર આદિ પરથી સંશોધન કરી જાત મહેનતે પ્રેસકોપીથી માંડીને સુધારવા સુધીની સંપૂર્ણ દેખરેખ જવાબદારીથી આગમ ગ્રંથોની મર્યાદિત પ્રતિઓ છપાવી સામુદાયિક વાચનાઓ વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પાટણ-કપડવંજ-અમદાવાદ-સુરત આદિ ક્ષેત્રોમાં છ-છ મહીનાની વાચનાઓ ગોઠવી સેંકડો સાધુસાધ્વીઓને આગમોને વાંચવાની પરિપાટી આદિનો સંપૂર્ણ ખ્યાલ કરાવ્યો સાત સામુહીક વાચનાઓમાં ૨૬ ગ્રંથો વાંચ્યા તેમાં લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોકની વાચના આપી તથા આગમ દિવાકર પૂ. મુનિશ્રીપુણ્યવિજયજી મ. આદિને પણ આ ક્ષેત્રે આગળ વધવા અંગૂલ નિર્દેશ કરી આ મહાપુરુષે શ્રુત સરિતાને ધોધમાર વહેતી કરી છે. આ મહાપુરુષ તે પ્રાતઃ સ્મરણીય ગુજરાત-માલવા-રાજસ્થાન-બંગાલ- બિહાર આદિ અનેક ક્ષેત્ર સંઘો તથા સુરત સંઘના આમૂલચૂલ ઉપકારી, આગમોધ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પ.પૂ. આયાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ જેઓ “પૂ. સાગરજી મ.' ના લાડીલા, હુલામણા નામથી પણ પ્રસિદ્ધ હતાં તેમના જ સંશોધિત આગમો અમને પ્રતાકારે પુર્ન મુદ્રિત કરાવવાનો લાભ પ્રાપ્ત થયો છે. તા.ક. વર્તમાન કાળે ગ્રન્થો, શાસ્ત્રો, સુવિદિત ગીતાર્થ આર્ય ભગવંતો, ઈતિહાસકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીર નિર્વાણના ૧૦૦૦ વર્ષમાં છ-છ વાચના-સંકલન બાદ ૧૫૦૦ વર્ષ સુધીમાં માથું કોઈ કાર્ય થયેલ જણાતું નથી ત્યાર બાદ એકલા હાથે આપ બળે સૌ પ્રથમ આગમ ઉધ્ધારના ભગીરથ કાર્ય કરનાર ગુરૂદેવને કોટી-કોટી વંદના.. સંપાત શ્રી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥श्रीचतुःशरणं सूत्र॥ सावजजोगविरई उकित्तण गुणवओ अपडिवत्ती खलिअस्स निंदणा वणतिगिच्छ गुणधारणा चेव ॥१॥ चारित्तस्स विसोही कीरइ सामाइएण किल् इहयो सावजेअरजोगाण वजणासेवणतणओ ॥२॥दसणयारविसोही चवीसायथए। किच्चाइ योअच्चब्भुअगुणकित्तणरूवेण जिणवरिदाणं॥३॥ नाणाईआ उगुणा तस्संपन्नपडिवत्तिकरणाओवंदणएणं विहिणा कीरइ सोही/ उतेसिं तु ॥४॥खलिअस्स य तेसिं पुणो विहिणा जं निंदणाइ पडिक्मणी तेण पडिक्कमणेणं तेसिपि अकीरए सोही ॥५॥ चरणाइयाइयाणं जहक्कम वणतिगिच्छरुवेणी पडिकमणासुद्धाणं सोही तह काउसम्गेणं॥६॥ गुणधारणरूवेणं पच्चक्खाणेण तवइआरस्सी विरिआयारस्स पुणो सव्वेहिवि कीरए सोही ॥७॥ गयवसहसीहअभिसेअदामससिदिणयरं झयं कुंभी पउमसर सागर विमाणभवण रयणुच्चय सिहिं च॥८॥अमरिंदनरिंदमुगिंदवंदिअंवंदिउं महावीरी कुसलाणुबंधि बंधुरमझयणं कित्तइस्सामि ॥९॥ चउसरणगमण दुक्कडगरिहा सुकडाणुमोअणाचेवोएस गणो अणवरयंकायव्वो कुसलहेउत्ति ॥१०॥ अरिहंत सिद्ध साहू केवलिकहिओ सुहावहो धम्मो।एए चरो चउगइहरणा सरणं लहइ धन्नो ॥११॥अह सो जिणभत्तिभरुत्थरंतरोमंचकंचुअकरालोपहरिसपणउम्मीसं [ ॥श्रीचतुःशरणं सूत्र॥ पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सीसमिकयंजली भणइ ॥२॥रागद्दोसारीणं हंता कम्मलुगाइअरिहंता विसयकसायारीणं अरिहंता हुंतु मे सरणं ॥३॥ रायसिरिमुवकसित्ता तवचरणं दुच्चरं अणुचरित्ता। केवलसिरिमरिहंता० ॥४॥ थुइवंदणमरिहंता ० अमरिंदनरिंदपूअमरिहंता। सासयसुहमरहंता० ॥५॥ परमणगयं मुणंता जोइंदमहिंदझाणमरहता धमकई अरहंता०॥६॥सव्वजिआणमहिंसअरहंता सच्चवयणभरहता।बंभव्वयमरहिंता० ॥ ७॥ ओसरणमवसरित्ता चउतीसं अइसए निसेविता॥ धम्मकहं च कहता० ॥ ८॥ एगाइ गिराऽणेगे संदेहे देहिणं समं छित्ता। तिहयणमणुसासंता० ॥ ९॥ वयणामएण भुवणं निव्वाविंता गुणेसु ठावंता। जिअलोअमुद्धरंता ॥ २०॥ अच्चब्भुयगुणवंते नियजसससहरपसाहियदिअंते। निअंयमणाइअणते पडिवन्नो सरणमरिहंते॥१॥ उज्झिअजरमरणाणं समत्तदुक्खत्तसत्तसरणाणी तिहअणजणसुहयाणं अरिहंताणं नमो ताणं ॥ २॥ अरिहंतसरणमलसुद्धिलद्धसुविसुद्धसिद्धबहुमाणोपणयसिररइयकरकमलसेहरो| सहरिसंभणइ ॥३॥कम्मटुक्खयसिद्धासाहाविअनाणदसणसमिद्धासिव्वट्ठलद्धिसिद्धा ते सिद्धा हुंतु मेसरणं ॥४॥तिअलोअमत्थयत्था परमपयत्था अचिंतसामत्था मंगलसिद्धपयत्था सिद्धा सरणं सुहपसत्था ॥५॥मूलुक्खयपडिवक्खा अमूढलक्खा सजोगिपच्चक्खा। साहाविअत्तसुक्खा सिद्धा सरणं परममुक्खा॥६॥ पडिपिल्लिअपडिणीया समग्गझाणम्गिदड्डभवबीआ।जोईसरसरणीया सिद्धा सरणं सुमरणीया॥७॥पावियपरमाणंदा गुणनीसंदा विभिन्न (५० विदिण्ण) भवकंदालहुईकयरविचंदा सिद्धा सरणं खविअदंदा ॥८॥ उवलद्धपरमबंभा दुलहलंभा विमकसरंभा। भुवणधरधरणखंभा सिद्धा सरणं निरारंभा॥ ९॥ सिद्धसरणेण नवबंभहेउसाहुगुण॥ श्रीचतुःशरणं सूत्र | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जणिअबहुमाणो(प्र० अणुराओ)मेइणिमिलंतसुपसत्थमत्थओ तत्थिमं भणइ ॥३०॥जिअलोअबंधुणो कुगइसिंधुणो पारगा महाभागा नाणाइएहिं सिवसुक्खसाहगा साहुणो सरणं ॥१॥ केवलिणो परमोही विउलमई सुअहरा जिणमयंमिाआयरिअ उवज्झाया ते सव्वे साहुणो सरणं ॥ २॥ चउदसदसनवपुवी दुवालसिक्कारसंगणिो जे ओ जिणकप्याहालंदिअपरिहारविसुद्धिसाहू अ॥३॥ खीरासवमहुआसवसंभिन्नस्सोअकुट्ठबुद्धी आचारणवेउविपयाणुसारिणो साहुणो सरणं॥ ४॥ उझियवइरविरोहा निच्चमदोहा पसंतमुहासोहा अभिभयगुणसंदोहा हयमोहा साहुणो सरणं ॥५॥खंडिअसिणेहदामा अकामयामा निकामसुहकामा।सुपुरिसमणाभिरामा आयारामा मुणी सरणं॥६॥ मिल्हिअविसयकसाया उझियघरघरणिसंगसुहसाया।अकलिअहरिसविसाया साहू सरणंगयपमाया ॥ ७॥ हिंसाइदोससुन्ना कयकारून्ना सयंभुरुपन्ना (प्र० प्पुण्णा) अजरामरपहखुन्ना साहूसरणं सुक्यपुन्ना ॥८॥कामविडंबणचुक्का कलिमलमुक्का विवि(मु)कचोरिको पावरयसुरयरिक्का साहू गुणरयणचच्चिका॥९॥साहुत्तसुट्ठिया जं आयरिआई तओ य ते साहू। साहुभणिएण गहिया तम्हा ते साहुणोसरणं ४० पडिवन्नसाहुसरणोसरणं काउंपुणोविजिणधम्मोपहरिसरोमंचपवंचकंचुअंचिअतणू भणइ ॥१॥पवरसुकएहि पत्तं पत्तेहिवि नवरि केहिदिन पत्तीतं केवलिपन्नत्तं धम्म सरणं पवनोऽहं ॥२॥पत्तेण अपत्तेण य पत्ताणि अजेण नरसुरसुहाई। मुक्खसुहं पुण पत्तेण नवरि धम्मो स मे सरणं॥३॥ निद्दलिअक्लुसकम्मो क्यसुहजम्मो खलीक्यअहम्मो। पमुहपरिणामरम्मो सरणं मे होउ जिणधम्मो ॥ ४॥ कालत्तएवि न मयं जम्मणजरमरणवाहिसयसमयो अमयंव बहुमयं जिणमयं च ॥श्रीचतुःशरणं सूत्र | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सरणं पवन्नोऽहं ॥५॥पसमिअकामपभोहं दिट्ठादिद्वेसुनकलिअविरोह । सिवसुहफलयममोहं धम्म०॥६॥नरयगइगमणरोहं गुणसंदोहं| |पवाइनिक्खोही निहणिअवभ्महजोहं धम्म० ॥७॥ भासुरसुवंन्नसुंदररयणालंकारगारवमहग्धं निहिमिव दोगच्चहरं धम्म जिणदेसि वंदे ॥८॥चउसरणगमणसंचिअसुचरिअरोमंचअंचियसरीरो क्यदुक्कडगरिहो असुहम्मक्खयकंखिरो भाइ ॥ ९॥ इहभविअमन्नभविअंमिच्छत्तपवत्तणंजमहिगरणीजिणपवयणपडिकुटुं दुटुं गरिहामि तं पावं ॥५०॥ मिच्छत्ततमंधेणं अरिहंताइसु अवन्नवयणं जीअन्नाणेण विरइयं इण्हिं गरि०॥१॥सुअधम्मसंघसाहसु पावं पडिणीअयाइ जरइओअन्नेसु अ पावेसुं इण्हिं० ॥२॥अन्नेसु य जीवेसुं मित्तीकरूणाइगोयरेसु कयो परिआवणाइ दुक्ख इण्हि०॥ ३॥ ज मणवयकाएहिं कयकारिअअणुमईहिं आयरियो धम्मविरूद्धमसुद्धं सव्वं गरि० ॥४॥ अह सो दुक्कडगरिहादलिउक्कडदुक्कडो फुडं भणइ सुकडाणुरायसमुइन्नपुन्नपुलयंकुरकरालो॥५॥ अरिहत्तं अरिहंतेसु जंच सिद्धत्तणं च सिद्धेसु आयारं आयरिए उज्झायत्तं उवज्झाए ॥६॥ साहूण साहुचरिअंच देसविरईच सावयजणाणी अणुमन्ने सव्वेसिं सम्मत्तं सम्मदिट्ठीणं॥७॥ अहवा सव्वं चिअ वीअरायव्यणाणुसारि जं सुक्यो कालत्तएवि तिविह (विहियं) अणुमोएमो तयं सव्वं॥८॥सुहपरिणामो निच्छंचउसरणगमाइ आयरं जीवो कुसलपयडीउ बंधइ बद्धाउ सुहाणुबंधाउ॥९॥ मंदणुभावा बद्धा तिव्वणुभावाउ कुणइ ता चेवाअसुहाउ निरणु बंधाउ कुणइ तिव्वाउ मंदाओ॥६०॥ता एयंकायव्वं बुहेहि निच्चंपि संकिलेसम्मिोहोइ तिकालसम्मं असंकिलेसंमि सुक्यफल॥१॥चउरंगो जिणधम्मो नकओ चउरंगसरणमविन क्योचउरंगभवुच्छेओ ॥श्रीचतुःशरणं सूत्र॥ | पू. सागरजी म. संशोधित || For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir न कओ हा हारिओ जम्मो ॥ २॥ इअजीवपमायमहारिवीरभदंतमेअमज्झयणी झाएसु तिसंझमवंझकारणं निव्वुइसुहाणं॥६३॥ इह | चउसरणं पयन्नं १॥ प्रभु महावीर स्वामीनीपट्ट परंपरानुसार कोटीगण-वैरी शाखा- चान्द्रकुल प्रचंड प्रतिभा संपन्न, वादी विजेता परमोपास्य पू. मुनि श्री झवेरसागरजी म.सा. शिष्य बहुश्रुतोपासक-सैलाना नरेश प्रतिबोधक-देवसूर तपागच्छ-समाचारी संरक्षकआगमोध्धारक पूज्यपाद आचार्य देवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा शिष्य प्रौढ़ प्रतापी, सिध्धचक्र आराधक समाज संस्थापक पूज्यपाद आचार्य श्री चन्द्रसागर सूरीश्वरजी म.सा. शिष्य चारित्र चूडामणी, हास्यविजेता-मालवोध्धारक महोपाध्याय श्रीधर्भसागरजी म.सा. शिष्य आगमविशारद-नमस्कार महामंत्र समाराधक पूज्यपाद पंन्यासप्रवर श्री अभयसागरजी म.सा. शिष्य शासन प्रभावकनीडर वक्ता पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. शिष्य परमात्म भक्तिरसभूत पू. आ. श्री जिनचन्द्रसागर सू.म.सा. लघु गुरु भ्राता प्रवचन प्रभावक पू. आ. श्री हेमचन्द्रसागर सू.म. शिष्य पू. गणिवर्य श्री पूर्णचन्द्र सागरजी म.सा. आ आगमिक सूत्र अंगे सं.२०५८/ ५९/६० वर्ष दरम्यान संपादन कार्य माटे महेनत करी प्रकाशक दिने पू. सागरजी म. संस्थापित प्रकाशन कार्यवाहक जैनानंद पुस्तकालय सुरत द्वारा प्रकाशित करेल छे. ॥ प्रशस्ति । संपादक श्री For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શારાપન કરી, હાથે ૪૫ આગામ, એક કથા એલા જેઓએ એg; & asi veic પૂ. આચાર્ય દે લ શ્રી આનંદશા', 'Ti૨જી મ. સા.નાં ચરણે શત્ શત્ વંદન... For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kalassagarsuri Gyanmandir (॥श्री चडारण सूडाम् / / For Private And Personal Use Only